TSSA QUIZ 12
📌એક પુસ્તક 720 માં વેચતા 20% નફો થાય છે જો તેના પર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયા માં વેચવુ પડે?
👉 660
📌રૂ.315 = __ના 90% કેટલા થાય ?
👉
350
📌2 વષૅ પૂવૅ માતા -પિતા અને બે પુત્રો ની ઉમરનો સરવાળો 40 વષૅ હતો તો 3 વષૅ પછી તેમની ઉમરનો સરવાળો કેટલો થશે?
👉 60
📌ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય?
A. હંમેશા 0 B. હંમેશા 1✅ C. -1 , D. 1 ની વચ્ચે હોય
📌1 થી 50 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય?
👉
1275
📌કોઈ એક સંખ્યા ને 56 વડે ભાગતા 29 શેષ વધે છે જો તે સંખ્યા ને 8 વડે ભાગવામાં આવેતો કેટલી શેષ વધે ?
👉 5
📌425 અને 525 નો ગુ.સા.અ કેટલો થાય ?
👉
25
📌1 ઇંચ =કેટલા સેમી થાય ?
👉
2.54 સેમી
📌1089 અને 1090 નો ગુ.સા.અ __થાય ?
👉
1
📌6,12,20,30,42
_
A.60 B.56✅ C.58 D.50

Post a Comment