TSSA QUIZ 16
📌 ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ધરપકડ ક્યારે થઈ હતી ?
👉૯ એપ્રિલ , ૧૯૧૯
📌
ગુજરાત ના ઈતિહાસ ના પરીપેક્ષ રજવાડા સમય
લુણાવાડા, છોટાઉદેપુર અને સંતરામપુર એ ક્યાં કાંઠા માં એજન્સી આવેલી છે?
👉મહીં કાંઠા
📌
"મટકું માર્યા વગર "શબ્દ
સમૂહ માટે એક શબ્દ આપો.
👉અનિમેષ
📌
મંદાક્રાન્તા છંદનું બંધારણ કયું છે ???
👉મ ભ ન ત ત ગા ગા
📌
વસંતતિલકા છંદનું બંધારણ કયું છે ???
👉ત ભ જ જ ગા ગા
📌
'કર્ણપ્રિય'
કયો સમાસ છે ???
👉તત્પુરુષ
📌
કર્મણિ વાકય ઓળખાવો.
A . શેઠ આ મહિને પગાર વધારશે. B. હું વ્યાયામ કરીશ. C.તમારાથી સવારે અવાશે ??? ✅ D. સાગર કંઈ બોલ્યો નહિ.
📌
તરણેતરના મેળામાં આવનારા અપરણિત પુરુષ માટે કયો શબ્દ વપરાય છે?
👉વરણાગિયા
👉ગદાધર ચટ્ટોપાધ્યાય✅
📌
કેલીશયમ અને ફોસ્ફેટ નું નિયંત્રણ કોણ કરે ?
👉પેરાથાઇરોડ
📌
કાઠીયાવાડ શબ્દ ને સ્થાને સૌરાષ્ટ્ર શબ્દ નો પ્રયોગ કયાર થી
થવા લાગ્યો ?
👉15 એપ્રિલ 1954 ✅
📌
શ્યામજી કૃષ્ણ વમૉ અને તેમની પત્ની ભાનુમતી ના અસ્થિ ભારત કયારે
લાવવામાં આવ્યા હતા?
👉
4 સપ્ટેમ્બર 2003
📌
વૃદ્ધ થયો ને વંથયું મન, ઉપાય ટલ્યો ને ખૂટ્યું ધન.. આ પંક્તિ કોની?
👉
અખો
📌
તુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે.
👉
કારતક સુદ અગિયારસ
📌
કયી રમત ને દક્ષિણ ભારત માં ચેડુગુડુ નામથી ઓળખવામાં આવે છે
👉 કબડ્ડી
📌
ચારકોલ ના ઉત્પાદન માં ક્યાં વૃક્ષ નું લાકડું વપરાય છે?
👉
ગાડા બાવળ
📌
ગાંધીજી ના કયા પૂત્રે ધરાસણા સત્યા ગ્રહ મા ભાગ લીધો હતો ?
👉મણિલાલ
📌
હરિયાણા નુ રાજય ફૂલ કયુ છે ?
👉
કમળ
📌
ગુજરાત માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયી તારીખે લાદવામાં આવ્યું
હતું
👉13 મે
📌
એક જ દે ચિનગારી કાવ્ય નો પ્રકાર કયો છે?
👉પ્રાથૅના કાવ્ય
📌
વનસ્પતિ ની વિવિધતા ની
દષ્ટિએ ભારત નુ સ્થાન કેટલામુ છે ?
👉
10
📌
જીવનવન કયો સમાસ છે?
👉કમૅધારય

Post a Comment