TSSA QUIZ 18

 📌 છાબ તળાવ ક્યા આવેલું છે ?

👉 દાહોદ

📌 નીલગિરિ પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે?

👉દોડાબેટ્ટા✅

📌 અસાઈત ઠાકર ક્યા ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા છે?

👉 ભવાઈ (વેશ)

📌 ગુજરાતમાં જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તે વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા?

👉શ્રી શ્રીમન્નારાયણ

📌 જન્મના પહેલાં કલાકમાં સ્તનપાન ની શરૂઆત કરવી જોઈએ તેમાં શુ હોય છે?

👉કોલોસ્ટમ

📌  "Bad man" કોની આત્મકથા છે ???

👉ગુલશન ગ્રોવર ✅

📌 ઝવેરચંદ મેઘાણી ના પિતા કયી નોકરી કરતા હતા?

👉પોલીસ

📌 અમદાવાદની સિવિલ હોસ્પિટલ ક્યા વર્ષે શરૂ થઈ હતી. ?

👉ઈ.સ. 1848

  📌  'Zomato' કંપનીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

👉2008

📌  'Zomato' કંપનીની સ્થાપના  કોણે  કરી હતી ?

👉 દીપીન્દર ગોયલ અને પંકજ ચઢ્ઢા

📌 કયુ આયુધ ભગવાન શિવ સાથે જોડાયેલુ  છે ?

A. ગંદા B. ચક્ર C. ખટવાગ✅ D.  પરશુ

📌 "આભીરદેશ " તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

👉કચ્છ

📌 ખાંભા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે?

👉 અમરેલી

📌 આમોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે?

👉 ભરૂચ

📌 કયા મુખ્યમંત્રી કચ્છ બેઠક પરથી ચૂટાઈ આવ્યા હતા?

👉 સુરેશ મહેતા

📌 છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય કયાં આવેલ છે?

👉 મુંબઈ

📌 કન્યાકુમારી થી વિષુવવૃત નુ અંતર કેટલુ છે ?

  👉 800 km

📌 2018 માં  પ્રિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?

👉 બાલકૃષ્ણ દોશી

📌 પીરાણા અમદાવાદ ના કયા તાલુકામાં આવેલ છે ?

👉 દસક્રોઈ

📌 અબ્દુલ કલામ કેટલા માં રાષ્ટ્રપતિ હતા ?

👉 11

📌 વિશ્વ વૃદ્ધ દિવસ ક્યારે ઉજવાય છે?

👉 1 ઓકટોબર

📌GIDC નુ મુખ્ય મથક કયા આવેલ છે ?

👉 અમદાવાદ