TSSA Quiz 7

 📌Sc/ST/OBC ને વિવિધ સેવાઓ અને હોદ્દા પર અનામત ની જોગવાઈ  ક્યાં અનુચ્છેદ મા આવે છે?

👉 335

📌અસહકાર આંદોલન દરમિયાન ગાંધીજી ને કેટલા વષૅ ની જેલ થઇ હતી?

👉 6 વર્ષ

📌સંત મોરારીબાપુ નો આશ્રમ કયા નામે ઓળખાય છે?

👉 કૈલાસ આશ્રમ

📌સંત મોરારીબાપુ વ્યવસાયે શુ હતા?

👉 શિક્ષક

📌એશિયન ડેવલપમેન્ટ બેન્ક ની સ્થાપના ક્યારે થઈ હતી? 

👉 1966

📌ભારત ના કયા શહેર ને કેલિફોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે ?

👉  નાસિક

📌ભારત માં  ડીઝલ રેલવે એન્જિન કયા  બને છે? 

👉 વારાણસી

📌લુપ્ત થતા વન્ય જીવો ની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને શું કહે છે?

👉  રેડ બુક

📌વિજ્ઞાન વિષય માં નોબેલ પારિતોષિક વિજેતા પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા? 

👉 સિ.વિ.રામન

📌દીબાંગ વન્ય જીવન અભ્યારણ કયા રાજ્ય મા આવેલું છે?

👉 અરૂણાચલ

📌રથયાત્રા માં સૌથી વધુ વખત પહિદવિધી કોણે કરેલી છે? 

👉 નરેન્દ્ર મોદી

📌પુષ્કરનો મેળો કયારે ભરાય છે?

👉 કારતક સુદ અગિયાર થી પૂનમ

📌સોનપુર( બિહાર ) પશુ મેળો કયારે ભરાય છે?

👉  કારતક સુદ અગિયારસ થી  પૂનમ

📌ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવ નું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લા મા આવેલું છે?

👉  ભરૂચ

📌ઓડિશા નુ ચિલ્કા અને તમિલનાડુ નુ પુલિકા __સરોવર ના દષ્ટાંત છે?

 A.   લગૂન✅

 B. તાજા પાણીના

 C.  જવાળામુખી

 D.  ફાટખીણ

📌  ક્યા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણ નો ઉપયોગ કરીને રોકેટ ને સર્વપ્રથમ અવકાશ માં છોડી બતાવ્યું ?

 A.  ઓપન હાઈમેન

 B.  રોબર્ટ એચ. ગોડાર્ડ✅

 C.   ટી.એચ.માઈમેન

 D.  એડવિન એલડ્રીન

📌 બ્લુબેબી સિન્ડ્રોમ ક્યાં તત્વો દ્રારા પાણી ના પ્રદુષણ થી થાય છે?

 A.  ફોસ્ફરસ

 B.  સલફર

 C. અરસોનીક

 D. નાઈટ્રેટ✅

📌અરવલ્લી જિલ્લામાં કુલ કેટલા તાલુકો આવેલા છે ?  

  A.૪

  B.૬✅

  C.૮

  D.૧૦

📌મહીસાગર જિલ્લાની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે ?    

  A.પંચમહાલ

  B.દાહોદ

  C.અરવલ્લી✅

  D.ખેડા

📌 અનુસુચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે ?     

  A.સંસદને✅

  B.રાષ્ટ્રપતિ

  C.ઉપરાષ્ટ્રપતી

  D.વડાપ્રધાન

📌 ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?

  A.અનુચ્છેદ ૩૦૯

  B.અનુચ્છેદ ૩૧૧✅

  C.અનુચ્છેદ ૩૧૨

  D.અનુચ્છેદ ૩૧૦

📌કયો કેબલ ઝડપી સેવા આપે છે ? 

  A.COXIAL CABLE

  B.SATELITE

  C.Optical Fiber Cable✅

  D.SOFT CABLE

📌મેઈલમાં ડીલીટ કરેલ મેઈલ કયાં જાય છે ? 

  A. ટ્રાશ બોક્ષ ✅

  B. ડ્રાફ્ટ

  C. ફોરવર્ડ

  D. સેવ

📌નીચેનામાથી ક્યાં ફંક્શનમા આપવામાં આવેલ તમામ શરતોમાથી કોઈ પણ એક શરત સાચી હોય, તો પણ પરિણામ સાચું મળે છે?

  A.   AND()

  B.  OR()✅

  C. NOT()

  D.   IF()

📌ક્યાં વિકલ્પની મદદથી સેલ અથવા સેલ વિસ્તારને નામ આપી શકાય છે.

 A. Insert/Name/Define

 B. Insert/Cell/Name

 C. Insert/Worksheet/Name✅

 D. એક પણ નહીં

📌નીચેના પૈકી સાચી જોડણી દર્શાવો  

 A.મહાભિનિષ્ક્રમણ✅

 B.મહાભીનિષ્ક્રમણ

 C.મહાભીનીષ્ક્રમણ

 D.મહાભીનિષ્કમાણ

📌નીચેનામાંથી ખોટી જોડણી શોધો.  

 A.પરિસ્થિતિ

 B.સમિતી

 C.સીમિત✅

 D.કીર્તિ

📌નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?   

 A.યુનીવર્સિટી

 B.યૂનવર્સિટિ

 C.યુનિવર્સિર્ટી

 D.યુનિવર્સિટી✅