TSSA Quiz 8
📌દાડીયાત્રા સમયે ગાધીજી ની ઉમર કેટલી હતી ?
👉 60
📌બેક ઓફ બરોડા ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 1908
📌ગુરૂ ના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે?
👉 63
📌ગુરૂ ઉપગ્રહ નો સૌથી મોટો ઉપગ્રહ કયો છે?
👉 ગેનેમીક
📌આંતરાસ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે
👉 21 ફેબ્રુઆરી
📌મંત્રી મંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે કયા અનુચ્છેદમાં છે?
👉 74
📌સૌપ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર કયા સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો?
👉હરિપ્રસાદ દેસાઈ
📌વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે?
👉29 એપ્રિલ
📌વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?
👉23 એપ્રિલ
📌સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે?
👉 15 લાખ
📌જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ કયી બાબતનો ઉલ્લેખ કરે છે?
A. દેશ,
B. રાજય✅
C. જિલ્લા
D ગામ
📌નીચેનામાંથી કઈ જોડણી
સાચી ?
A.પરિસ્થિતિ✅
B.પરીસ્થિતિ
C.પરીસ્થિતી
D.પરીસ્થીતી
📌રાજકોટ નજીક વહેતી આજી નદી કયા ગામ નજીકથી નીકળે છે ?
A.જસદણ
B.ગોંડલ
C.આટકોટ
D.સરધાર✅
📌સમુદ્ર ભણી ઊપડયા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.
A. ભુતકાળ
B. ભવિષ્યકાળ
C. વર્તમાનકાળ ✅
D. આપેક એક પણ નહી
📌સિંધુ સભ્યતાના મુખ્ય પાકો ક્યાં હતા ?
A .ઘઉં અને જવ✅
B . ઘઉં અને મગ
C. ઘઉં અને મકાઈ
D . ઘઉં અને ડાંગર
📌સૌરાષ્ટ્ર નો સોથી મોટો કયો લોક મેળો જાહેર થયો?
A .તરણેતર
B. ગોરસ✅
C. પોરબંદર નો
📌સંપૂર્ણ રીતે ભોજનને પચતા કેટલો સમય લાગે છે ?
A.48 કલાક✅
B.36 કલાક
C.6 ક્લાક
D.12 ક્લાક
📌રત્ના, હંસા, મસુરી,કિષ્ના શેની જાતો છે?
A.ચોખા✅
B.બાજરી
C.મકાઈ
D.બટાકા
📌MICR અક્ષરમાં શેનો સમાવેશ થાય છે
A. 4સ્પેશિયલ કેરેક્ટર
B. 0-9 નંબર
C. A&B ✅
D. એક પણ નહિ
📌સવૅસામાન્ય ઈનપુટ ડિવાઇસ કયી છે
A.માઉસ
B.સ્કેનર,
C.કીબોડૅ✅
D.પિન્ટર
📌માનવ અધિકાર ના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયો પુરસ્કાર અપાય છે?
A. સખારોવ પ્રાઈઝ✅
B. મેનબુકર પ્રાઈઝ
C.ટેમ્પલ્ટન પ્રાઈઝ
D.કલિગ પુરસ્કાર
📌આપણા શરીરમાં આશરે કેટલા ખનીજ તત્વો આવેલા હોય છે ?
A.27✅
B.122
C.44
D.72
📌'નાગરિક સંરક્ષણ ધારો 1955 'શા માટે ઘડાયો છે?
A .ગુડાઓ સમક્ષ નાગરિક ના રક્ષણ માટે
B. લશ્કર ના જવાનો માટે
C. અસ્પૃશ્યતા આચરણ ના શિક્ષાપાત્ર ગુના માટે✅
D. લોકશાહી ના રક્ષણ માટે
E. આમાથી એક પણ નહિં
📌નીચેના પૈકી સાચી જોડણી દર્શાવો
A.મહાભિનિષ્ક્રમણ✅
B.મહાભીનિષ્ક્રમણ
C.મહાભીનીષ્ક્રમણ
D.મહાભીનિષ્કમાં
📌નીચેનામાંથી ખોટી જોડણી શોધો
A.પરિસ્થિતિ
B.સમિતી
C.સીમિત✅
D.કીર્તિ
📌નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ ક્યો છે ?
A.દિલગિરી
B.દિલગીરી✅
C.દીલગીરી
D.દીલગિરિ
📌નીચેનામાંથી કઈ જોડણી
સાચી ?
A.પરિસ્થિતિ✅
B.પરીસ્થિતિ
C.પરીસ્થિતી
D.પરીસ્થીતી
📌નીચેના શબ્દોમાં ક્યા શબ્દની જોડણી સાચી છે ?
A.પૂર્વસ્થિતી
B.પૂર્વસ્થિતિ✔
C.પૂર્વસ્થીતી
D.પુર્વસ્થિતિ

Post a Comment