Tssa Quiz 103

 📌 ચૌદમી સદીના કયા જૈન સાધુ લઘુચિત્ર કળા માટે પ્રખ્યાત છે?

👉કલકાચાર્ય

📌 ધળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

👉ખૂબ ધમકાવવું

📌 વિશ્વ ની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય નો ખર્ચ નો હિસ્સો કેટલો છે?

👉 60:40

📌 આવકવેરો કયો સમાસ છે?

👉મધ્યમપદલોપી

📌 'ગોપાળ'  કયો સમાસ છે?

👉ઉપપદ

📌 જીગર અને અમીના રચયિતા ચુંનીલાલ શાહ નું ઉપનામ જણાવો ?

👉સાહિત્ય યાત્રી

📌  કયા ગુજરાતી સાહિત્યકાર બનારસ હિંદુ યુનિવર્સીટીના ઉપ કુલપતિ હતા તેમજ તેમને 'ડૉક્ટર ઓફ  લિટરેચર' ની પદવી એનાયત કરાવામાં આવી હતી?

👉આનંદશંકર ધ્રુવ

📌 હોમરૂલ લીગ ના પ્રમુખ તરીકે ગાંધીજી ની ક્યારે વરણી થઈ? 1920

📌ગુજરાતી સાહિત્ય નો નોબેલ   કોને કહેવાય છે ?

👉રણજિતરામ સુવર્ણચંદ્રક

📌 ભવાઈમાં સ્ત્રી પાત્રો પુરુષ દ્વારા ભજવવામાં આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે?

👉કાંચરીયા

📌 ભારત સરકારે કયા વર્ષ ને E શાસન વર્ષ જાહેર કર્યું?

👉 2001

📌  અખોરૂપેરો,ફૂલેન્દું,વક્રગતિ,વિરંચી વગેરે ઉપનામ ધરાવતા કવિનું નામ જણાવો?

👉ચુનીલાલ મડિયા

📌 Digital India નો શુભારંભ ક્યારે થયો?

👉1 જુલાઈ 2015

📌 આપેલી કૃતિઓમાંથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું ક્યું છે?

👉જાગને જાદવા

📌 Digi locker ની શરૂઆત ક્યારે થયી?

👉 2015 (1gb space)

📌 ગુજરાત સરકાર દ્વારા RTI ની અરજી માટે કેટલી ફી નક્કી કરવા આવી છે?

👉 ૨૦

📌 નીચેના પૈકી કયો એક શબ્દ સુર્યનો સમાનાર્થી બનતો નથી?*

A.મયંક✅ B.રવિ  C.ભાસ્કર D.આદિત્ય

📌 ઉપરાજયપાલનુ પદ કયા હોય છે ??

👉 જમ્મુ , લદાખ , દિલહી , પાડિચેરી , અદમાન અને નિકોબાર

📌 સંસદમાં કટોકટી ને મંજુરી ?

👉 રાષ્ટ્રીય કટોકટી -- ૧ મહીનો , 

👉રાષ્ટ્રપતિ સાશન -- ૨ મહીના , 

👉નાણાકીય કટોકટી -- ૨ મહીના

📌 વહિવટદારનુ પદ કયા હોય છે ?

👉 લક્ષદીપ , ચદીગઢ, દિવ અને દમણ, દાદરા અને નગરહવેલી

📌 નીચેના પૈકી કયો એક શબ્દ 'પાર્વતી'નો સમાનાર્થી બનતો નથી?

A.ઉષા✅ B.ગૌરી C.ગિરીજા D.હેમવતી

📌 લોકસભાના અધ્યક્ષની ચુંટણીમાં કોણ ભાગ લે છે ?

👉લોકસભાના સભ્યો

📌 રાજ્યોના ઉપલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે ?

👉વિધાન પરિષદ

📌 મુખ્યત્વે કમ્પ્યુટર ચિપ્સ બનનાવતી અમેરિકા ની કંપની કયી છે?

👉 INTEL કોપોરેશન

📌 નાણાં વર્ષ ૨૦૨૦–૨૧ માટે ઘઉં નું પ્રતિ ક્વિન્ટલ ન્યુનતમ સમર્થન (MSP—minimum suport prise)મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું છે?

👉 ૧૯૨૫

📌 ગાંધીનગર ને કુલ કેટલા જીલ્લા ની હદ સ્પર્શે છે?

👉 ૫

📌 સંત સરોવર કયા આવેલું છે?

👉 ગાંધીનગર

📌 વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવામાં ગુજરાત સરકાર કઈ સાઈટ ને વિકસાવી રહી છે?

👉 ધોળાવીરા

📌 પાવાગઢ નો પર્વત કયા પ્રકારનો પર્વત છે?

👉 જવાળામુખી

📌 એનાલોગ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? 

👉 ફેન્ચ

📌 સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ અને  સભ્ય ની નિમણુક કોણ કરે છે?

👉 રાષ્ટ્રપતિ

📌 HTML ભાષામાં વપરાતી માકૅઅપ સંજ્ઞા કયી છે?

👉 ટેગ

📌 યુનિકસ બનાવનાર કોણ છે?

👉  કેન થોમસન

📌 IBM PC ના કી બોડૅમા કેટલી કી હોય છે?

👉  83

📌 મશીન લેગવેજ ના કેટલા ભાગ હોય છે?

👉 2 ઓપરેશન કોડ, લોકેશન કોડ

📌 Fortran નો વિકાસ કયા વષૅ થયો હતો?

👉 1957

📌 ALGOL ભાષાનો વિકાસ ALGOL -58 નામથી કયા વષૅ થયો હતો?

👉 1958