Tssa Quiz 104
📌 LoGo પોગ્રામિગ ભાષામાં ત્રિકોણાકાર આકૃતિ ને શું કહેવામાં આવે છે?
👉 ટટૅલ
📌 C પોગ્રામિગ ભાષાનો વિકાસ કોના દ્વારા થયો?
👉 ડેનિસ રિચી
📌 માઈક્રોસોફ્ટ એકસેલમા કુલ કેટલી રો હોય છે?
👉 65,536
📌 સૌપ્રથમ ટેલિફોન ડિરેકટરી બનાવનારૂ રાજ્ય કયું છે?
👉 સિકિકમ
📌 યોગ્ય રિઝોલ્યુશન માં એક લાઈનમાં અંદાજિત કેટલા ટપકા હોય છે
👉640
📌 પસૅનલ કમ્પ્યુટર માં શબ્દ ની લંબાઈ કેટલી હોય છે ?
👉 8 બિટ
📌કમ્પ્યુટર વડૅમા મેનુની સંખ્યા કેટલી હોય છે ?
👉 10
📌 રમત ગમત માટે જાણીતુ કમ્પ્યુટર કયુ છે ?
👉 પૈકમેન
📌 ભાઈશંકર નાનાભાઈ લાઈબ્રેરી કયા જિલ્લામાં આવેલ છે ?
👉 અમદાવાદ
📌 પ્રથમ એનાલોગ કમ્પ્યુટર કયારે બહાર પાડવામાં આવેલ છે?
👉 1936
📌હાથ ચરખા દિવસ ક્યારે ઉજવાય છે?
👉 7 ઓગસ્ટ
📌 હાઈક મેસેન્જર ના શોધક કોણ છે?
👉કવિન ભારતી મિતલ
📌 Ms word માં વધારેમાં વધારે ફોન્ટની સાઈઝ કેટલી વધારી શકાય છે ?
👉 1638
📌 Ms word માં વધારેમાં વધારે કેટલી કોલમ ઉમેરી શકાય ?
👉 45
📌 બંધારણ દ્વારા સરકારની સંસદીય વ્યવસ્થામાં રાજ્યની વાસ્તવિક સત્તાઓ કોની પાસે હોય છે ?
👉 મુખ્યમંત્રી
📌 સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
👉જાનકીનાથ
📌 સમાનાર્થી શબ્દ આપો - સહોદરા
👉 બહેન
સહ + ઉદર = છોકરો (ભાઈ )
સહ + ઉદરા = છોકરી ( બેન )ઉદર મતલબ પેટ
📌 અમદાવાદ મહાનગરપાલિકા ના પ્રથમ મહિલા મેયર કોણ હતા ?
👉 ભાવનાબેન દવે
📌 ભારત ના પ્રથમ DGP મહિલા કોણ હતું?
👉 કંચન ચૌધરી
📌 ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે?
👉 6
📌 ગીર સોમનાથ કયા જિલ્લામાં થી અલગ થયો?
👉 જૂનાગઢ
📌 Format મેનુને કાર્યાન્વિત કરવા ------------શોર્ટક્ટ કી કઇ છે?
👉 Alt + I
📌 નીલમબાગ પેલેસ કયા આવેલ છે ?
👉 ભાવનગર
📌 ગૂજરાતી સાહીત્ય ના કયા કવિ નિરક્ષર હતા?
👉 ભોજો ભગત
📌કેનેડા ની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉 આઈસ હોકી
📌સાદિપની વિધાપીઠ કયા જિલ્લામાં આવેલ છે ?
👉 પોરબંદર
📌ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે?
👉 8 ઓકટોબર
📌ભારતીય વાયુસેના ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
👉 1932
📌 ગુજરાત પ્રવસન નિગમ ની સ્થાપના ક્યારે થઈ?
👉 1975
📌 જોગાસર તળાવ કયા આવેલ છે ?
👉 ધ્રાંગધ્રા
📌 ભકત વિદૂર ફિલ્મ ના નિમૉતા કોણ છે?
👉 દ્વારકાદાસ પંત
📌 નીલમબાગ પેલેસ કયા આવેલ છે ?
👉 ભાવનગર
📌નૂતન ભારતી ગ્રામ વિધાપીઠ કયા આવેલ છે?
👉 મડાણાગઢ (બનાસકાંઠા)
Post a Comment