Tssa Quiz 22

 📌પ્રયોગવીર કોનું ઉપનામ છે.?

👉 બ.ક.ઠાકોર

📌  35 A અનુચ્છેદ બંધારણમાં સમાવેશ કરવાનો આદેશ કોને આપ્યો હતો.

👉 રાજેન્દ્ર પ્રસાદ

📌 ભારત ના પ્રથમ કેન્દ્રીય મંત્રી કોણ હતા?

👉 રાજકુમારી અમૃતાકોર

📌સિધ્ધરાજ જયસિંહ ના સમયમાં ઈજિપ્ત નો કયો મુસ્લિમ ધમૅપ્રચારક ગુજરાત માં આવ્યો હતો 

👉  અબ્દુલા

📌 લેફટેન્ટ જનલ તરીકે ફરજ બજાવનાર મહારાજા રાજેન્દ્રસિંહ  નો જન્મ કયા થયો હતો ?

👉 જામનગર

📌 1857 ના સંગ્રામ માં રૂપા નાયકે અને કેવળ નાયકે કયાની આગેવાની લીધી હતી?

👉 પંચમહાલ

📌 ગુજરાત ના પ્રથમ ચીફ સેકેટરી કોણ હતા?

👉  વી. ઈશ્વરન

📌 રાજીવ ગાંધી ની હત્યા કરનાર તમિલનાડુ નું સંગઠન LTTE નું પૂરું નામ અને તેના મુખ્ય નેતાનું નામ જણાવો.... 

👉Libareshan tigers of Tamil Ilam...

👉નેતા  Velu Pilaai Prabhakaran...

📌 શરણાઇ વાળો અને શેઠ કોની કૃતિ છે?

👉  દલપતરામ

📌ફૂજીયા માં જ્વાળામુખી ક્યાં આવેલ છે.? 

👉 જાપાન

👉 આ ફુજીયા  જાપાન માં આવેલો પવિત્ર જ્વાળા મુખી છે... જ્યાં લોકો પ્રાણી ની બલી ચડાવે છે.. એના મુખ માં

📌 તરાઇ નું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતુ?

👉 મોહમ્મદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણ

📌 ગુજરાત નુ ક્ષેત્રફળ ભારત ના કુલ વિસ્તાર ના કેટલા ટકા જેટલું છે ?

👉  6

📌 મેડમ કામાએ ફરકાવેલ ધ્વજમાં કેટલા કમળ હતા?

👉 8

📌 પૃથ્વીરાજ ચૌહાણ ના પિતા નુ નામ શું હતુ ?

👉 સોમેશ્વર

📌 નાણાકીય વિધેયકની જોગવાઈ કયા  અનુચ્છેદ માં છે ?

👉 117

📌 કોઈ પણ ખરડો નાણા ખરડો છે કે નહિ તે કોણ નક્કી કરે છે?

👉 લોકસભા ના અધ્યક્ષ

📌 શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાતું હતુ?

👉 લાલા લજપતરાય

📌 ઇસ 1911 પહેલા ભારત ની રાજધાની કઈ હતી? 

👉 કલકત્તા

📌 સમગ્ર ગુજરાતમાં ભગતસિંહ ની એકમાત્ર મૂર્તિ કયા ન્યાયમંદિરમાં આવેલી છે ? 

👉 વડોદરા

📌 વૈદિક સભ્યતા કયી નદી કિનારે વિકસી હતી 

👉 સરસ્વતી

📌 ભારત ના ક્યાં રાજ્ય ના મુખ્યમંત્રી ને "મામા"ના નામે ઓળખવામાં આવે છે?

👉 મધ્ય પ્રદેશ