Tssa Quiz 23
📌 સોના નો કિલ્લો કોની કૃતિ છે?
👉 સુકન્યા ઝવેરી
📌 રંગનાથીટું પક્ષી અભયારણ્ય ક્યાં રાજ્ય માં આવેલું છે?
👉 કર્ણાટક
📌 "સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો મુંડન કરાવી નાખીશ"આ કોનું વિધાન છે?
👉 સુષ્મા સ્વરાજ
📌 "ઓપ્થાલ્મીસ્ટ" એ શરીર ના કયા ભાગ ના નિષ્ણાત કહેવાય છે?
👉 આંખ
📌 80 વર્ષે કયો ઉત્સવ ઉજવાય છે?
👉 રેડિયમ મહોત્સવ
📌 મહાગુજરાત આંદોલન સમયે સૌથી વધુ કોગ્રેંસમાથી રાજીનામા કયા જિલ્લામાથી પડ્યા હતા ?
👉 મહેસાણા
📌 આસામ નું રાજ્ય પક્ષી કયું છે?
👉 સફેદ બતક
📌 આઇસહોકી ક્યાં દેશ ની રાષ્ટ્રીય રમત છે?
👉 કેનેડા
📌 અમેરિકા ની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉 બેઝબોલ
📌 ધમાલ,ફાગ,ખોરીયા ક્યાં રાજ્ય ના લોકનૃત્ય છે?
👉 હરિયાણા
📌 ગનાત શબ્દ નો અથૅ શું થાય ?
👉 આકાશ
📌 સૌથી વધુ ચમક તો તારો કયો છે ?
👉 સાઈરિસ
📌 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
👉 8 ઓગસ્ટ
📌 ગુરુ ને કેટલા ઉપગ્રહ છે ?
👉 68
📌 સાથિયો ક્યાં રાજ્ય ની લોકકળા છે?
👉 મહારાષ્ટ્ર
📌 અભિજીત ક્યાં રંગ નો તારો છે?
👉 સફેદ
📌 અભિમન્યુ ની પત્ની નું નામ શું હતું ?
👉 ઉતરા
📌 ભારત માં થિયોસોફીકલ યુનિવર્સિટી ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
👉 અડિયાર
📌 તાપી થી દેવગઢ સુધી ના પ્રદેશ ને શું કહેવાય?
👉 આભીરાત

Post a Comment