Tssa Quiz 27
📌 નિયમો ના સમૂહ ને કયા નામથી ઓળખવામાં આવે છે?
👉 પ્રોટોકોલ
📌 લેન્સ ના પાવર નો એકમ કયો છે?
👉 ડાયોપ્ટર
📌 અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ ( અત્યાચાર નિવારણ ) ધારા હેઠળ ગુનાની તપાસ માટે નિમાયેલ અધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?
A.ગૃહ સચિવ B.જિલ્લા મેજિસ્ટ્રેટ✅ C.પોલીસ સુપ્રીટેન્ડન્ટ D.પોલીસ મહાનિર્દેશક
📌 હઠીસિહ નુ જૈન દેરાસર માં કોની પ્રતિમા છે ?
👉 ધમૅનાથ (૧૫ માં તીથૅકર)
📌 ગુજરાતના કયા ગામમાં મૂળ આફરિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવી ને રહે છે?
👉 સિરવણ
📌બરગ્બી ક્યાં દેશ ની રાષ્ટ્રીય રમત છે?
👉 સ્કોટલેન્ડ
📌 કાસારનો સમાનાર્થી શબ્દ જણાવો?
👉 તળાવ
📌બાદરાયણ કોનું ઉપનામ છે?
👉 ભાનુશંકર વ્યાસ
📌 ગુજરાતમાં સૌપ્રથમ એમ. એ. ની પદવી કોને મેળવી હતી ?
👉 અંબાલાલ શંકરલાલ દેસાઈ
📌 હિમાદાસ ના કોચ નુ નામ શું છે?
👉 નિપાનદાસ
📌 લોકવન એ ક્યાં પાક ની જાત છે?
👉 ઘઉ
📌 ભારત નું બંધારણ બનાવવા માં કેટલા દિવસ થયા હતા ?
👉 1083 દિવસ
📌 જોડૅનની કરન્સી કયી છે ?
👉 દીનાર
📌 MS word માં લખાણ ને Bold કરવા માટે શોટૅકટ કી શું છે ?
👉 Ctrl +B
📌જૈન ધમૅ ના 23 માં તિથૅકર કયા છે ?
👉 પાશ્વૅનાથ
📌તિથૅકર પાશ્વૅનાથ નુ ચિહ્ન શુ છે?
👉 સાપ
📌 બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં કયા આવેલી છે ?
👉 ભદ્રેશ્વર
📌 ભારતીય ગામડાઓમાં જોવા મળતા મરઘાની પ્રચલિત પ્રજાતિ કઈ?
👉 આસિલ
📌 બંધારણ ના આરંભ પહેલાં અમલમાં હોય તે તમામ કાયદા મૂળભૂત હકોની જોગવાઇ ઓ સાથે અસંગત હોય તે પૂરતા રદ બાતલ ગણાશે આ જોગવાઈ કયા અનુચ્છેદ માં છે ?
👉 અનુચ્છેદ 13
📌 અમેરિકા ના રાજદૂત તરીકે ક્યાં ગુજરાતી ની સૌપ્રથમ નિમણુંક કરવા આવી હતી?
👉 ગગનવિહારી મહેતા
📌 "કરડા"નો અર્થ શું થાય ?
👉 વીટી
📌 ઘર દીવડા યોજના નો પ્રારંભ ક્યારે થયો હતો?
👉 2013

Post a Comment