Tssa Quiz 29
📌 ગુલામગિરી કોનું પુસ્તક છે?
👉 જયોતિબા ફુલે
📌 ગુજરાતનું એકમાત્ર ક્યુ મંદિર છે કે જ્યાં તિરંગો ફરકાવવામાં આવે છે?
👉 ખોડલધામ કાગવડ
📌 વિશ્વનું સૌથી કાતિલ ઝેર કયુ છે?
👉 પોટેશિયમ સાઈનાઈડ
📌વષૉ અડાલજા નુ જન્મસ્થળ જણાવો.?
👉 મુબઈ
📌 વષૉ અડાલજા નુ વતન કયુ છે?
👉 જામનગર
📌વષૉ અડાલજાના પિતાનુ નામ શુ છે
👉 ગુણવતં આચાયૅ
📌ફાહિયાન કયા સમયગાળામાં ભારત આવેલા હતા
👉 ગુપ્તકાળ
📌’નિર્ભયા’ બનાવ દિલ્હી માં ક્યા વર્ષે થયો હતો?
👉 2012
📌તુલસી ક્યારો શું છે ? તેનાં સર્જક કોણ છે?.
👉 તુલસી ક્યારો એક નવલિકા અને તેનાં સર્જક ઝવેરચંદ મેઘાણી
📌પન્નાલાલ પટેલ ને દુઃખ ના દિવસો નો આનંદ લયીને તે દિવસો ને કેવા દિવસો ગણાવ્યા છે?
👉 વાસંતી દિવસો
📌 શ્રી કૃષ્ણ ના પુત્ર નું નામ શુ હતું?
👉 પ્રધુમ્ન
📌 પૃથ્વી નો ક્યો ગોળાર્ધ જળ ગોળાર્ધ તરીકે ઓળખાય છે?
👉 દક્ષિણ
📌જાહેર હિસાબ સમિતિ ના અધ્યક્ષ ની નિમણૂક કોણ કરે છે ?
👉 લોકસભા ના અધ્યક્ષ
📌વનસ્પતિ માં વાહક પેશી તરીકે કઈ પેશી કામ કરે છે?
👉અન્નવાહક અને જળવાહક
📌 એઇડ્સ ની તપાસ ક્યાં નામે ઓળખાય છે?
👉 એલિસા
📌 લ્યુકેમિયા શેનો રોગ છે?
👉 લોહી નું કેન્સર શ્વેત કણો ની સંખ્યા માં વધારો
📌પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ જે બની પણ રજૂઆત કરવામાં નથી આવી?
👉 શેઠ સગાળશા
📌 પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ રજૂઆત કરવામાં આવી?
👉શ્રીકૃષ્ણ સુદામા
📌પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે?
👉 નરસિંહ મહેતા
📌પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે?
👉 લીલુડી ધરતી
📌મહાનવલકથા સરસ્વતીચંદ્ર પર બનેલી કઈ ફિલ્મ છે?
👉 ગુણસુંદરી નો ઘરસંસાર
📌 સુભાષચંદ્ર બોઝ નુ કયારે રહસ્યમય મૃત્યુ થયું હોવાનું મનાય છે ?
👉18 ઓગસ્ટ 1945
📌 રાષ્ટપતી વટહૂકમ બહાર પાઙે ત્યારે લોકસભામા બેઠક ફરી મળે તો કેટલા અઠવાઙીયા મા પૂરુ કરવૂ પઙે ?
👉 6 અઠવાડિયામાં
📌 MS Excel માં સેલને સિલેક્ટ કરવા માટે કયી સંજ્ઞા નો ઉપયોગ થાય છે ?
👉 +
📌 બંધારણ ના કયા અનુચ્છેદ માં રાજયપાલ ના શપથ ગ્રહણ ની જોગવાઈ કરવામાં આવી છે ?
👉 159
📌 વાતવરણ માં સૌથી ભારે વાયુ કયો છે?
👉 કાર્બન ડાયોક્સાઈડ
📌 મેદાનો કુલ ભૂમિ ભાગ ના કેટલા% રોકે છે?
👉 41%
📌 જેટ વિમાનો માટે અનુકૂળ આવરણ કયું છે?
👉 સમતાપ આવરણ

Post a Comment