Tssa Quiz 30
📌 જો 1984 ના વષૅમા પ્રજાસતાક દિન રવિવારે આવે તો 1985 ના વષૅમા તે કયા વારે આવે ?
👉 મંગળ
26 જાન્યુઆરી 1984
રવિવાર
1984 નું વષૅ લીપ વષૅ હોવાથી 2 દિવસો વધારાના હશે.
રવિવાર + 2 દિવસ એટલે મંગળવાર
📌સરખી રીતે ચીપેલા 52 પતાની થપ્પીમાથી યાદચ્છિક રીતે એક પાનુ ખેચતા તે પાનુ ચિત્રવાળુ અને એકકો હોય તેની સંભાવના= ....
A. 0 ✅ B. 3/13 C. 1/13 D. 4/13
👉 52 પતામા 12 પતા ચિત્રવાળા અને 4 પતા એકકાના હોય છે.
અહી એક પતુ ખેચવાનુ હોવાથી , ચિત્રવાળુ એક એકકાનુ પતુ એક સાથે કયારેય શકય નથી.
📌રૂ. 10000 ના 3 વષૅના 10% લેખે સાદુ વ્યાજ અને ચકવૃદિધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય?
👉 310
10000ના 10% = 1000×3= 3000
1000 ના 10% = 100 ×3= 300
100 ના 10 % = 10 × 1 = 30
તફાવત = 300 + 10 = 310
📌એક લીપ વષૅમાં 1 જાન્યુઆરી ના રોજ સોમવાર હોય તો 1 મે ના રોજ કયો વાર હશે.
👉 બુધવાર
= મે નો કોડ - જાન્યુઆરી નો કોડ
= 2-0
= 2
= સોમવાર + 2 = બુધવાર
📌 એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિમી/કલાક ની ઝડપે રડે છે અને પરત 60 કિમી/કલાક ની ઝડપે ઉતરે છે, તો ગાડી ની સરેરાશ ઝડપ કેટલા કિમી/કલાક ગણાય?
👉 40
સરેરાશ ઝડપ=2xy/xy
= 2×30×60/ 30+60
= 3600/90
=40
📌1 થી 100 સુધીમાં પૂણૅવગૅ સંખ્યા કેટલી હોય છે?
👉 10
📌10,20, 50 નો લ.સા.અ શોધો
👉 100
📌એક વ્યક્તિ દ.દિશામાં 50 કિમી ચાલે છે ત્યાથી જમણી બાજુ વળી ને 30 કિમી ચાલે છે ત્યાં થી તે ફરીથી જમણી બાજુ વળી 3.5 કિમી ચાલે છે ફરીથી ત્યાથી જમણી બાજુ વળી 30 કિમી ચાલે છે હવે તે શરૂઆત ના બિદુથી કેટલે દૂર અને કયી દિશામાં હશે .
👉 દક્ષિણ 46.5
📌કોઈ સંખ્યાના 60% માથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે તો તે સંખ્યા કયી ?
👉 200
P × 60% - 60 = 60
P × 60/100= 60 +60
P = 120 × 100/ 60
= 200
📌બે સંખ્યાઓનો ગુ.સા.અ 3 અને લ.સા.અ 60 છે. જો એક સંખ્યા 12 હોય, તો બીજી સંખ્યા શોધો.
👉 15
3×60 =180 ÷12 = 15

Post a Comment