Tssa Quiz 33
📌 ચુંટણી માં સુધારો લાવવા માટે ઓળખપત્ર ની શરુઆત કયા મુખ્ય ચૂંટણી કમિશનર કરી હતી?
👉ટીએન સેષાન
📌 તે જ મત વાસ્તવિક મત છે જે કલ્યાણની ભાવના થી પ્રેરિત હોય છે આ વાક્ય કોણે કહ્યું છે?
👉 ડોક્ટર બેની પ્રસાદ
📌 ભારતમાં સામ્યવાદી પક્ષની રચના ક્યારે કરવામાં આવી?
👉1925
📌 ડોબરી મોરચા ની રચના ક્યારે થઈ હતી?
👉 1980
📌 કોણે મીડિયાને ચોથી સત્તા કહી છે?
👉બકૅ
📌 હડપ્પા સંસ્કૃતિ નો સંબંધ કોની સાથે છે?
👉 કાંસ્યયુગ
📌 કઈ સભ્યતાનું મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્ર લોથલ હતું?
👉હડપ્પા
📌 મોહેંજો દડો જેનો અર્થ મૃતકોનો ટેકરો થાય છે તે કઈ ભાષા નો શબ્દ છે?
👉 સિન્ધી
📌 ભારતમાં પૂર્વ પ્રસ્તર યુગના અધિકાંશ ઓજારો બન્યા હતા?
👉સ્ફટિક ના
📌 મોહેં-જો-દડોના વિશાળ સ્નાનાગર ની નજીક વિશાળ કક્ષની છત કેટલા સ્તંભ ઉપર ટકી હતી?
👉 20
📌 હડપ્પા સભ્યતા કાલિન હળથી થતી ખેતીના પુરાવા ક્યાંથી પ્રાપ્ત થયા છે?
👉 કાલીબંગા
📌 સિંધુ સભ્યતામાં લાકડીની નીક ના અવશેષ ક્યાં મળી આવ્યા છે?
👉કાલીબંગા
📌હડપ્પા સભ્યતાની મુદ્રાઓ શેમાંથી બનાવવામાં આવી હતી?
👉માટીમાંથી
📌 હડપ્પા વાસીઓ દ્વારા આયાતિત સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કઈ હતી?
👉ધાતુ અને બહુમૂલ્ય પત્થર
📌 વૈદિકાલીન નદી વિતાસ્તા ને વર્તમાનમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
👉 ઝેલમ
📌 સંગમ સાહિત્ય ની રચના કઈ ભાષામાં કરવામાં આવી?
👉તમિલ
📌 જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામી ની શિક્ષા ઓ ને કયા નામથી ઓળખવામાં આવે છે?
👉 ચતુયૉમ
📌 મહાયાન ધર્મના સંદર્ભમાં સૌથી પ્રાચીન પુરાવા ક્યાંથી મળ્યા?
👉કાશ્મીર
📌 ભક્તિ નો ઉલ્લેખ મળે છે?
👉ભગવદ ગીતામાં
📌 સંગમ કાળમાં શીતળા માતા ને કયા નામથી ઓળખવામાં આવતા હતા?
👉મરિયમ્મા
📌 અવતારવાદ નો પ્રથમ ઉલ્લેખ કયા મળે છે?
👉શ્રીમદ ભગવદ ગીતા
📌 ઋગ્વેદના તે કયા પ્રતાપી દેવતા છે જે એમનો 250 સૂક્તોમાં વર્ણન કરેલ છે?
👉 ઈન્દ્
📌 વૈદિકકાળના કયા દેવતાને મનુષ્ય અને દેવતાઓની વચ્ચેના મધ્યસ્થી માનવામાં આવ્યા છે?
👉અગ્નિ
📌 બુદ્ઘના અષ્ટાગિક માર્ગ ની બાબત માં પ્રથમ જાણકારી ક્યાંથી મળે છે?
👉છંદોગ્ય ઉપનિષદ
📌 લિંગ પૂજા નું પહેલું સ્પષ્ટ પ્રમાણ ક્યાંથી મળે છે?
👉મત્સ્ય પુરાણ
📌 મહાવીર સ્વામીને પોતાના જમાઈ જામાલિ સાથે કયા સિદ્ધાંતો ઉપર મતભેદ થયો હતો?
A. સ્વાદવાદ B. ક્રિયાભાણકૃત✅ C. અંહિસા D. બ્રહ્મચયૅ
📌 સોળ મહાજન પદો ની બાબત માં કયા બૌદ્ધ ગ્રંથમાં જાણકારી મળે છે?
👉અંગુતર નિકાય
📌 કઈ ઋગ્વેદૈક કાળ ની સર્વાધિક મહત્વપૂર્ણ નદી હતી?
A. ગંગા B.યમુના C. સરસ્વતી D. સિંધુ✅

Post a Comment