Tssa Quiz 40

📌 સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે?

👉મકાઈ

📌 અંતરાલ કોની કૃતિ છે?

👉 હિમાંશિ સૈલત

📌 ભારત ના બંધારણ ને લગતી પ્રસ્તાવના માં કઈ સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી?

👉 વિશ્વાસની✅

📌 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા પ્રકારની શાળા ને લાગુ પડે છે?

👉 બધી શાળાને✅

📌 કેન્દ્ર શાસિત પ્રદેશો નો વહીવટ કયા મંત્રાલય ના હસ્તક હોય છે?

👉 ગૃહ બાબતો✅

📌 વર્તમાનમાં ભારતના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી કોણ છે?

👉 ગજેન્દ્રસિંહ શેખાવત✅

📌 કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત  નામ પ્રચલિત થયું ?  

👉 સોલંકી✅

📌 “સાર્વજનિક લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે સહકાર સાધતાં જૂથોની પ્રવૃત્તિઓ'' એટલે જાહેર વહીવટ એવી વ્યાખ્યા કોણે આપી છે?

👉 હર્બટ એ. સાયમન

📌1948 માં સૌરાષ્ટ્રના એકમની રચના સમયે સૌપ્રથમવાર ગુજરાતના અલગ રાજયની રચના માટે કોણે ઉલ્લેખ કરેલો ?   

👉શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

📌 દુનિયાભરમાં “વિશ્વ મચ્છર દિવસ' (World Mosquito Day) ક્યારે મનાવવામાં આવે છે?

👉22 ઓગસ્ટ

📌 ભારતમાં જાહેર નિતિઓ બનાવવા ના મુખ્ય એકમ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

👉મંત્રીમંડળ✅

📌 સૌ પ્રથમ કયો કૅન્દ્ર સાસીત પ્રદેશ વિધાનસભા વાળો બ નીયો ? 

👉 પોઙિચેરી

📌 "પામદત અને સમાજશાસ્ત્રી તખલ્લુસ કોનુ છે ?

👉 ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

📌 કયા મુઘલ શાસક નો બે વખત રાજયાભિષેક થયો હતો? 

👉 ઔરંગઝેબ

📌અસહકાર આંદોલન વખતે ગાંધીજી ને ચૌરી ચૌરા હત્યાકાંડ ની માહિતી કોને આપી હતી?? 

👉 દેવદાસ ગાધી

📌 દુધિયા તળાવ કયા આવેલું છે?

👉 નવસારી

📌 દુનિયામાં એવું ક્યુ પક્ષી છે માણસ ની જેમ બે પગે ટટ્ટાર ચાલે છે?

👉 પેગ્વીન

📌 આમલી અગિયારસનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે.?

👉 દાહોદ 

📌 ઠાગાના નુત્ય કોનું છે

👉 ઠાકોર કોમના લોકોનું

📌 અમદાવાદ દૂરદર્શન માટે માધવ રામાનુજે કયા નાટકની કથા લખી હતી ?

👉 રેવા

📌 ભૂકંપ ના કેટલા પ્રકાર છે?

👉 3

📌 વિશ્વ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા?

👉એશ્વર્યા પિસ્સઈ

📌 નમઃ શિવાય દિક્ષામંત્ર કોણે આપ્યો ?

👉 બસવેશ્વર

📌 "ત્રિભુવનગડ બિરુદ "કોને આપવામાં આવ્યું હતુ?

👉 સિધ્ધરાજ જયસિંહ

📌 ગુરુ ગ્રહ નું બીજું નામ શું છે?

👉 બૃહસ્પતિ

📌  RBI ના સૌથી યુવા ડેપ્યુટી ગવૅનર કોણ હતા?

👉 વિરલ આચાર્ય

📌 પ્રોટેમ શબ્દ કયી ભાષાનો છે ?

👉 લેટિન

📌 શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથોની રચના કયા છંદ માં કરેલી છે ?

👉 અનુષ્ટૂપ

📌 ભારતીય સેનામા અજૂન નામે હથીયાર કયૂ છે ? 

👉ટેન્ક