Tssa Quiz 43
📌 ભારતમાં જાહેર નિતિઓ બનાવવા ના મુખ્ય એકમ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
👉 મંત્રીમંડળ
📌 ગુજરાત ની પ્રથમ સ્ત્રી શાસનકતૉ કોણ છે ?
👉રાજકુમારી ભૂપા
📌 દુનિયાભરમાં “વિશ્વ મચ્છર દિવસ' (World Mosquito Day) ક્યારે મનાવવામાં આવે છે?
👉22 ઓગસ્ટ
📌 પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરિફ કયા રાજ્યમાંથી ચૂંટાયા છે?
👉રાજસ્થાન
📌 PMO ને કયી સરકાર ની સંજ્ઞા મળેલી છે ?
👉 ભારત સરકાર
📌 જિલ્લાપંચાયત કોઈ પણ સમયે, તેમના હસ્તકની કઈ સમિતિને સોંપેલ સત્તા, કાર્યો અને ફરજો પરત લઈ શકશે નહીં ?
A. સામાજિક ન્યાયસમિતિ✅ B. કારોબારી સમિતિ
C. જાહેર આરોગ્ય સમિતિ D. વીસ મુદ્દા કાર્યક્રમ અમલ અને સમીક્ષા સમિતિ
📌 યોગ્ય જોડકા વિશે વિચારો.
અ. સુરત 1.રસિકલાલ બ. સાદરા 2. ર.વ.દેસાઈ
ક. સોજા 3.રણજિતરામ મહેતા ડ. શિનોર 4.ભોળાભાઈ પટેલ
A.અ-2, બ-4, ક-3, ડ-1 B.અ-3, બ-1, ક-4, ડ-2✅ C.અ-1, બ-3, ક-2, ડ-4 D.અ-4, બ-2, ક-1, ડ-3
📌 કઈ સમિતિની ભલામણોને આધારે દેશના અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો થયો ?
👉 ભુરિયા સમિતિ
📌 ' કેતુ ' શબ્દ નો પયૉયવાચી જણાવો.
A. ધજા✅ B. હેતુ C. ઘર D. અવાજ
📌 મચ્છર થી ફેલાતો વેસ્ટ નાઈલ વાઇરસ સૌપ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો?
👉યુગાન્ડા
📌 દાશેર અને આકાશમુનિ તરીકે ઓળખાતુ સજીવ કયુ?
👉ઊંટ
📌 ભારત ની પ્રથમ ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ નુ નામ જણાવો?
👉સ્વાગત
📌 મહેસૂલ ઉઘરાવવા મરાઠાઓ જે સૈન્ય રાખતા તેના નિભાવ માટેનો કર કયો હતો ?
👉મુલકગીરી
📌 ફેશબુક કયી લેગ્વેજ માં બનેલી છે ?
A. JAVA B. PHP✅ C. Python D. C++
📌 Waymo કયી મલ્ટીનેશનલ કંપની ની પેટા કંપની છે?
👉ગુગલ

Post a Comment