Tssa Quiz 44
📌સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યો?
👉ઈ.સ. ૧૦૯૬
📌હરીહર કોણ હતો?
👉સંગમ વંશનો સ્થાપક
📌મિસા એક્ટ નું પૂરું નામ શું છે ?
👉 મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ
📌 NAMO - E - TAB નું પૂરું નામ શું છે ?
👉New Avenues of Morden
📌 PRAGATI નું પૂરું નામ શું છે. ?
👉 Pro-Active Governance And Timely Implementation
📌 કઈ હસ્તકલા આદામાન -નિકોબાર ની કલા હોવાનું મનાય છે ?
👉સુજની
📌 ઝંડા સમિતિના અધ્યક્ષ જે. બી કૃપલાણી નું પૂરું નામ?
👉 જીવતરામ ભગવાનદાસ કૃપલાણી
📌 'પોટૅફોલિયો 'પદ્ધતિ ને કયા અધિનિયમ અંતગતૅ માન્યતા મળી હતી?
👉 ભારત પરિષદ અધિનિયમ,1861
📌 વિધાનસભા ના અધ્યક્ષ ને પદ પરથી કોણ દુર કરી શકે છે?
A. રાજયપાલ B. મુખ્યમંત્રી C. વિધાનસભા✅ D. વિધાનપરિષદ
📌 ગાંધીજીએ કયા વર્ષમાં ભ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું હતું?
👉 1912
📌 નીચેના વાક્યો વિશે વિચારો.
(1) 'હદયવીણા' એ નરસિંહરાવ દિવેટિયાની કૃતિ છે.
(2) 'મનોરમા' એ કલાપીની જાણીતી કાવ્યકૃતિ 'હદયત્રિપુટી' નું ફિલ્મી રૂપાંતર છે.
A. માત્ર 1 સાચું છે. B. માત્ર 2 સાચું છે. C. 1 અને 2 બંને સાચા છે.✅ D. 1 અને 2 બન્ને ખોટા છે.
📌 ગુજરાતના ‘જત’ જ્ઞાતિના કલાકારો કયું વાદ્ય સુપેરે વગાડી જાણે છે?
👉સુરંદો, જોડિયો પાવો
📌 2002માં કોની અધ્યક્ષતામાં આદિજાતિ કલ્યાણ પંચની રચના કરવામાં આવી હતી ?
👉દિલીપસિહ ભૂરિયા
📌 અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ સંબધી જોગવાઈ અનુચ્છેદ જણાવો?
👉244
📌પંચાયતી રાજ માટેની કામગીરીનો પ્રથમ એવોર્ડ ક્યાં રાજ્ય ને એનાયત થયો?
👉 કેરલ
📌હાડકાં માં ક્યું પ્રોટીન હોય?
👉 ઓસીન
📌ફૂગ ના અભ્યાસ ને શું કહે છે?
👉 faykology
📌 લકવો ક્યાં વિટામિન ની ઉણપ થી થાય?
👉B-7
📌 કૌરવો ની એકમાત્ર બહેન નું નામ જણાવો?
👉 દુશાલા
📌 શ્રી રામ ના ધનુષ્ય નું નામ શું હતું?
👉 કોદંડ
📌 સૂર્ય નમસ્કાર માં કેટલા આસાન હોય છે?
👉 12
📌સૌથી લાબો સમય સુધી મુખ્ય ન્યાયાધીશ રહેનાર ?
👉 વાય.બી.ચંદ્ર વુડ
📌 કયી ગુજરાતી લોકગાયીકા 'કચ્છી કોયલ તરીકે ઓળખાય છે ?
👉 ગીતા રબારી
📌 લોકસભા અને વિધાનસભા મા અનામત બેઠકો અનુછેદ?
👉334
📌 સલ્તનત યુગ માં ગુજરાત માટેનો આધારભૂત ગ્રંથ જણવો ?
👉 મિરાતે અહમદી
📌 ગુજરાત માં જમીન ની બાબત માં વાંટા ની પ્રથા દાખલ કરનાર કોણ હતું ?
👉 અહમદશાહ
📌 માંડલિક મહાકાવ્ય ની રચના કોણે કરી હતી?
👉કવિ ગંગાધર
📌 મુઘલ કાળ દરમિયાન એક સમયે જામનગર નું નામ શું રાખવામાં આવ્યું હતું?
👉 ઇસ્લામ નગર
📌 કોંગો ફીવર શું છે?
👉ગાય, ભેંસ ,બકરાં માં થતો રોગ છે
📌 એક નોટિકલ માઇલ એટલે કેટલા કિ. મી થાય ?
👉 1.85
📌 બેંક ઓફ બરોડા ની સ્થાપના કયારે કરી હતી?
👉 1908

Post a Comment