Tssa Quiz 49

 📌 "એક ઝાડ માથે ઝૂમકડું,ઝૂમકડે રાતાં ફૂલ"કોની કાવ્ય પંક્તિ છે?

👉  ઉમાશંકર જોશી

📌 અરુણ જેટલી ના અસ્થિનું વિસર્જન કઈ નદીમાં કરવામાં આવશે?

👉   નમૅદા

📌 64, 125, 216, 343 ...?

A. 506 B. 499 C. 512✅ D. 498

📌24, 35, 47, 60, 74 .... ?

A. 90 B. 91 C. 89✅ D. 87

📌1 થી 100 લખતા કેટલી વખત 1 નો ઉપયોગ થાય છે ?

👉   21

📌 0.5 ÷ 0.125 =___?

👉  4

📌 200 રૂ.20 પેન આવે તો 400 રૂ કેટલી આવે ?

👉40

📌 8 બુક ના 320 રૂ. થાય તો 600રૂ.માં કેટલી?

👉 15

📌4000 રૂ 8 ખુરશી આવે તો 12 ખુરશી ના કેટલા રૂ.થાય?

👉 6000

📌એક વ્યક્તિ ની આવક કમશ  10 ટકા અને 20 ટકાનો વધારો થાય છે તો તેની આવકમાં કેટલા ટકાનો વધારો થયો ગણાય?

👉 32%

📌 A અને B ની હાલની ઉમર નો  ગુણોતર 6:5 છે ત્રણ વષૅ પછી ઉમરનો ગુણોતર 7:6 થાય છે તો 8 વષૅ પહેલાં A ની ઉમર કેટલી હોય ? 

A. 7 B. 10✅ C. 26 D. 18

📌ત્રિકોણ ABC માં ખૂણો A=40 B =40 હોય તો C = ? 

👉 100

📌 0.2 નો ઘન કેટલો થાય ?

👉0.008

📌ઘીના ભાવમાં 25 ટકાનો વધારો થતા વપરાશમાં કેટલા ટકા નો ઘટાડો કરવાથી ખચૅ વધશે નહીં ?

👉 20%

📌 નીચેનામાંથી થમ્બડ્રાઈવ કઈ છે?

A. ફ્લેશડ્રાઈવ B.  USB પેનડ્રાઇવ C. બંને✅ D. એકપણ નહિ

📌50, 48, 52, 46, 54 ? 

A. 56 B. 46 C. 42 D. 44✅

📌20 અને 15 ના ગુ.સા.અ અને લ.સા.અ નો ગુણાકાર કેટલો થાય ?

👉  15× 20 = 300

📌 100,80,60, 40,20 ?

A. 5 B. 10 C. -10 D. 0✅ 

📌 Hard disk ની ઝડપ શામા મપાય છે? 

👉RPM

📌એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 110 અને 93ને ભાગતા અનુકમે 2 અને 3 શેષ મળે ?

A. 10 B. 12 C. 16 D. 18✅

📌 480 ના કેટલા ટકા 24 થાય ? 

A. 10% B. 5%✅ C. 20% D. 40%

📌 16 માણસો એક કાયૅ 9 દિવસમા કરી શકે આ કાયૅ 12 દિવસમાં પુરૂ કરવા કેટલા માણસો જોઈએ?

👉 12 

📌 રાજુના વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે તેમના માથા 32 અને પગ 100 તો કેટલા પક્ષીઓ હશે?

👉 14

📌 કયા મહિના મા અમાવસ્યા દિવસો તરીકે ઉજવાય છે? 

👉અષાઢ

📌 મોનીટર નુ રીઝોલ્યુશન   શામા મપાય છે ?

👉 DPI

📌 કલમ 370 ભારતના બંધારણમાં ક્યાં ભાગમાં જોડાઈ હતી ?

👉 21મા 

📌 કયો કેન્દ્રશાસિત પ્રદેશ પહેલાં ફ્રાન્સની કોલોની હતી ?

👉 પુડ્ડુચેરી✅

📌 IIPA ની સ્થાપના કયા વષૅ થઈ હતી ?

👉 1954

📌 કોઈ ને વિજય નહીં. કોઈ નો પરાજય નહીં ' કયી અદાલત મુખ્ય નુ સૂત્ર છે?

👉લોક અદાલત

📌 સૌથી જુનૂ અધૅસંર્ષણ દળ કયું છે ? 

👉આસામ રાઇફલ્સ 1885

📌 'Posdcorb ' સૂત્ર કોણે આપ્યું  હતું?

👉લ્યુથર ગુલિક

📌 ધોળાવીરા નું ઉત્ખનન કરનાર કોણ હતું ?

👉 જગતપતી જોશી..1967/68

📌 આતરરાજય પરીસદ ની બેઠક વષૅ મા કેટલી વાર મળે ?

👉 3 વાર

📌 સમાનાર્થી  જણાવો : બાણ

A. સર✅ B. ડિબ C. પ્રજ્ઞ D. વસુ

📌કલમ 370 અંગે __ના વલણની વિરોધમાં રાજ્યસભામાં પક્ષના ચીફ વ્હીપ ભુવનેશ્વર કલીતાએ રાજીનામું આપી અને કહ્યું હતું કે 'પક્ષે મને રાષ્ટ્રના મૂડની વિરુદ્ધ વ્હીપ જારી કરવાનો આદેશ આપ્યો હતો. પક્ષ પોતાના વિનાશ તરફ વધી રહ્યો છે. હું તેમાં મારું યોગદાન આપી શકું નહીં'.

👉 કોંગ્રેસ

📌 નિશીથ શબ્દ નો અર્થ શું થાય ?

A. સાંજ B. સવાર C. બપોર D. નિશા✅

📌ઘાયલ કોનું ઉપનામ છે?

👉અમૃતલાલ ભટ્ટ

📌 I ........ just........ my dinner

A.  have taken✅ B.  had taken C.  has taken D.  will have taken

📌  Look, the birds........in the sky now.

A.  flew B.  flying C. are flying✅ D.  fly

📌 ............ do you think, will get the first prize?

A.  whom B.  who✅ C. whose D. how