Tssa Quiz 56

 📌મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી?

👉 વડોદરા થી પાટણ

📌 બંગાળ ના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા હતા?

👉 1911

📌 નરો વા કુંજરો વા માં કુંજરો નો અર્થ  શું થાય ?

👉 હાથી

📌 માંડલ પંચ ની ભલામણ નો સ્વીકાર ક્યાં વડાપ્રધાને કર્યા?

👉 વી.પી.સિંહ

📌અંબાજી માં કેટલા કળશ સોનાથી મઢેલા છે ?

👉 358

📌 ગુજરાત માં ગણેશ ઉત્સવ ની શરૂઆત કયા જિલ્લામાં થી થઈ હતી? 

👉પાટણ✅

📌 કયુ ઉપનામ લાભશંકર ઠાકર નુ નથી?

A. લઘરો B. વૈદ C. પુનવસુ D. સમ્રાટ✅

📌 ડાંગની વસ્તી ગીચતા જણાવો.(1ચો.કિમી.દીઠ)

👉129✅

📌 શોધું છું હું, કુળ મારુ ક્યાં છે ?  પંક્તિ કોની છે?

👉 લાભશંકર જાદવજી ઠાકર

📌 લાભશંકર ઠાકર નું ઉપનામ  શું છે?

👉 પુનવૅસુ 

📌 લાભશંકર ઠાકર નો જન્મ ક્યાં થયો હતો?

👉 સેડલા સુરેન્દ્રનગર

📌 205 , 302,108, 403, 202 ની સરાસરી શોધો.

A. 450 B. 1225 C. 1220 D. 244✅

નાના અવલોકન અને મોટા અવલોકન ની વચ્ચે સરાસરી હોય. 108 થી 403 વચ્ચે

📌બે સંખ્યાઓનો સરવાળો 37 અને તેમના વગૉ તફાવત 185 છે તો તે સંખ્યા નો તફાવત શોધો.

A. 5✅ B. 10 C. 2 D. 4

185/37 = 5

📌 "મહેનતની મોસમ કૃતિ ના લેખક કોણ છે?

👉નાથાલાલ દવે✅

📌ભારતમાં કયા વષૅ રાષ્ટ્રીય પોલીસ આયોગ ની સ્થાપના થઈ હતી?

👉1977✅

15 નવેમ્બર.1977 માં સૌપ્રથમ ધરમવીર ની અધ્યક્ષતામા ગઠન કરવામાં આવ્યું હતું

📌 ભારત ના પ્રથમ મહિલા કંચના ચૌધરી એ કયા રાજયમાં DGP તરીકે સેવા આપી હતી?

👉ઉતરાખંડ✅

📌 'રખડવાનો આનંદ','જીવનનો આનંદ',' અને 'જીવનલીલા' નામના નિબંધ સંગ્રહો કોના છે ?

👉કાકાસાહેબ કાલેલકર✅

📌 .........one way road?

A. A✅ B. An C. The D. No article

📌 ઉફૅ નો અંગ્રેજી શબ્દ શુ થશે.

A. On behalf of B. Alternate C. as D. alias✅

📌 નમૅદા જીલ્લા ને કયા જિલ્લાની હદ સ્પશૅતી નથી ?

A. છોટાઉદેપુર B. તાપી C. વડોદરા D. પંચમહાલ✅

📌FSSAI ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉  2008

📌 મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો?

👉 226 દિવસ

📌 એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે ? 

👉ટોપોલોજી✅

📌 ભારતની અંતરીક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ઈસરો સંસ્થાની વેબસાઇટ નું ક્ષેત્ર કયું છે ? 

👉org✅

📌 નેટવર્ક ઇન્ટર કાર્ડ કયા સ્લોટમાં ફીટ થઇ શકે છે ? 

A. MAN B. PCMCIA✅ C. RAM D. HDD

📌મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા? 

👉 હિરેડિયા

📌 બે અથવા વધારે સેલ્સ ને એક સિંગલ સેલમાં કંબાઇન કરવાને ......કહે છે ?

👉મર્ઝીન્ગ✅

📌 'બે ભાઈ' અને 'તાઈકો', નામના  બાળનાટ્ય સંગ્રહો કોના છે ?

👉મકરંદ દવે✅

📌 MACRO ડાયલોગ બોકસ ની શોટૅકટ કી કયી છે?

👉Alt +F8✅

📌  'જય સોમનાથ' ,'જય દ્વારકેશ' ,'જય બોલો વિશ્વ ના'નાથ ની કોની રચના છે?

👉 રમેશ ગુપ્તા

👉વિનોબાભાવેનો જન્મ .............. રાજ્યના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો.

👉મહારાષ્ટ્ર✅

📌 ફાઈલ પોઈન્ટ સમ વન ' કોનું પુસ્તક છે ?

👉ચેતન ભગત ✅