Tssa Quiz 58
📌 મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો?
👉 226 દિવસ
📌મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું?
👉 એલીસબ્રિજ લૉ કોલેજથી
📌સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી?
👉 સાબરમતી આશ્રમ
📌1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું?
👉 અમદાવાદ
📌લાલબહાદુર શાસ્ત્રી તળાવ ક્યાં આવેલું છે?
👉 અમદાવાદ બાપુનગર
📌 નાકમાં ઊંટ પેસવા રૂઢિપ્રયોગનો અર્થ આપો?
👉 ખૂબ અભિમાન આવવું✅
📌 દૂરદર્શન ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 15 સપ્ટેમ્બર 1959
📌ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટર પ્રેસ કયા આવેલી છે.?
👉 દેવાસ અને નાસિક ✅
📌RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.?
👉 1000✅
📌RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?
👉10000✅
📌RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી શકે?
👉200 કરોડ ✅
📌RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?
👉 5 કરોડ ✅
📌2000 ની નોટની સાઇજ કેટલી છે.?
👉166 MM...166MM✅
📌 કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?
👉 17✅
📌500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?
👉 5✅
📌RBI ની સ્થાપના કયા કયા કમિશન ની ભલામણ થી થઇ.?
👉હીલ્ટન યંગ કમિશન✅
📌ભારતમાં સિક્કા કોણ બહાર પાડે છે.?
👉કેન્દ્ર સરકાર✅
📌 RBI નાં બીજા ગવર્નર કોણ હતા.?
👉જેમ્સ ટેલર ✅
📌 2000 રુપિયા ની નોટનો કલર કેવો છે.?
👉મેજેન્ડા✅
📌ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી પછાત જિલ્લો કયો છે
👉 નમૅદા
📌ભારતની સંસદ પ્રણાલી ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
👉 બ્રિટન
📌 ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?
👉RS✅
📌500 ની નોટ નો કલર કેવો છે.?
👉સ્ટોન ગ્રે✅
📌શામાંથી પ્રોટીન વધુ માત્રામાં મળી રહે છે ?
👉સોયાબીન✅
📌વાર્ષિક બજેટ સંસદમાં કઈ તારીખે રજૂ કરવામાં આવે છે?
👉 28 ફેબ્રુઆરી
📌આચાર્ય વિનોબા ભાવે ને ભારત(મરણોપરાંત) રત્ન ક્યારે મળ્યો હતો?
👉 1983
📌ભૂપેન હજારિકા પુલ ક્યાં આવેલો છે?
👉 આસામ
📌રીત ભાત અને વિનય -વિવેક વગરની વ્યક્તિ?
👉 ઉદ્વત✅
📌વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે?
👉 10 જાન્યુયારી
📌ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાન ગાવા માટે કેટલો સમય લાગે છે?
👉 20 સેકન્ડ
📌 એંફિલ્ડ રાઇફલ એ કઈ રાઇફલ ના સ્થાને આવી હતી?
👉 બ્રાઉન બેજ
📌પેશ્વાઓ લક્ષમી બાઈ ને કયા નામે ઓળખતા હતા?
👉 છબીલી
📌 સુપ્રીમ કોર્ટ નુ મુદ્વાલેખ અથવા ધ્યેય વાક્ય શુ છે?
👉યતો ધમૅસ્તતો જય:✅
📌Plural from of dynamo
👉 dynamos✅
📌1857 સ્વાતંત્ર સંગ્રામ નું વાસ્તવિક નેતૃત્વ કોણે કર્યું હતું?
👉 બક્ત ખાં
📌 રૂ.25 ના 4% બરાબર કેટલી રકમ થાય ?
👉 1 રૂપિયો✅

Post a Comment