Tssa Quiz 59
📌કોઈ ના વિશે ખરાબ બોલવું કે ટીકા કયૉ કરવી
👉 કૂથલી✅
📌'માટીનો મ્હેકતો સાદ' નામની નવલકથા કોની છે ?
👉મકરંદ વજેશંકર દવે✅
📌 ભારત નુ દૂરસંચાર વ્યવસ્થા નુ નિયમન કરતી સંસ્થા કયી ?
👉TRAl✅
📌 ચુંબક્ની ચુંબકીય બળરેખાઓની ગીચતા સૌથી વધારે ક્યાં જોવા મળે છે ?
👉ચુંબકીય ધ્રુવો આગળ✅
📌 ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત(સ્ટાર્ચ)ની હાજરી જાણવા કયા પદાર્થના દ્રાવણનો ઉપયોગ થાય છે ?
👉આયોડિન✅
📌 ગુજરાતની કયી ચીજવસ્તુ ને GI ટેગ પાપ્ત થયેલું નથી ?
👉 ભુજ ની બાધણી✅
📌ડૉ.રોનાલ્ડ વિરાગનુ નામ કયી દવા શોધવા માટે જાણીતું છે?
👉નંપુસકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ✅
📌 ગાધીજી ના પિતા કરમચંદ ગાધી રાજકોટ ખાતે કયા શાસક ના દિવાન હતા?
👉બાવાજીરાજ✅
📌ઈથાઈન વાયુનુ ઔદ્યોગિક નામ શું છે?
👉એસિટિલીન✅
📌લેબર શેના માટેનો એકમ છે?
👉ક્ષેત્રફળ✅
📌જાતર નવલકથા ના લેખક કોણ છે?
👉મફતલાલ ઓઝા
📌 ગાંધીજી કોનો કેશ લડવા પ્રિટોરિયા ગયા હતા?
👉 શેઠ અબ્દુલા નો
📌 રેત, પાણી અને ચુના ના મીક્ષણ ને શુ કહેવાય?
👉 મોર્ટર
📌 ભારતમાં પ્રથમ રેલવે મંત્રી કોણ હતા?
👉 ડો.જોન મથાઈ
📌 કલ્પકમ અણુ મથક ક્યાં આવેલું છે?
👉 તમિલનાડુ
📌 10 નોટ ઉપર શેનું ચિત્ર છે?
👉 કોણાકનું સૂર્યમંદિર
📌 ક્યાં રાજ્યમાં સૌથી ઓછો વન વિસ્તાર છે?
👉 હરિયાણા
📌એક પિતા અને પુત્ર ની ઉમરનો ગુણોતર 7:3 છે તેમની ઉમરનો સરવાળો 60 વષૅ હોય તો તેમની ઉમરનો તફાવત કેટલો.
પિતા પુત્ર
7 3 7+3=10
7-3=4
10 ભાગ ➡60 વષૅ
4 ભાગ ➡ ?
Ans.24
📌એક મોબાઈલ ની કિંમત માં 800 નો વધારો કરતાં વેપારી ને 17% નફાને બદલે 21% નફો થાય છે તો મોબાઈલ ની મૂળકિમત ?
17% ➡ 117
↩ 4 વધારે
21 % ➡ 121
4 ➡ 800
100 ➡ ?
👉 20,000
📌 બે વિધાથીઓ એક પરીક્ષા આપે છે તે પૈકી એક વિધાથી બીજા વિધાથી કરતા 9 માકૅસ વધુ મેળવે છે અને તેણે મેળવેલા માકૅસ બંને વિધાથીઓને મેળવેલા કુલ માકૅસ ના 56% થાય છે તો તેમણે મેળવેલા માકૅસ શોધો.
A. 39,40 B. 42,33✅ C. 41,32 D. 43,34
ઓપ્શન પરથી
બે સંખ્યાઓનો સરવાળો 56% થવો જોઈએ
42+33 =75
75×56 /100 =42
📌 એક દુકાન માં દર વષૅ 200 ટેબલ ,500 ખુરશી અને 100 કબાટનુ ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલ ની ટકાવારી કેટલી થાય ?
ટેબલ + ખુરશી + કબાટ = 800
800 ➡ 200
100➡?
👉 25%
📌 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળકિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય.?
👉12.5
8 કેળા વેચતા 9 કેળાની મૂળ કિંમત મળે તેથી નફો 1 કહેવાય
8 ➡1
100➡?
📌 દુનિયાભરમાં “વિશ્વ મચ્છર દિવસ' (World Mosquito Day) ક્યારે મનાવવામાં આવે છે?
👉22 ઓગસ્ટ✅
📌 MS word 2013 માં પેરેગ્રાફ ના લખાણને મધ્યમાં રાખવા માટે કયી શોટૅકટ કી ઉપયોગી છે?
👉 Ctrl + E✅
📌કયૂ રાજય ત્રને બાજૂથી બાગ્લાદેશ થી ધેરાયેલૂ છે ?
👉 ત્રીપૂરા
📌બાંગ્લાદેશ નો જન્મ કયારે થયો ?
👉 1971
📌ભારતમાં દસ વર્ષ વસ્તી ગણતરી કરવામાં આવે છે તેને શું કહેવાય?
👉 સેન્સસ

Post a Comment