Tssa Quiz 61

 📌નારદ -બહ્મા ની મૂતિ કયા આવેલી છે ?

👉કામરેજ✅

📌 કદમ્બ ગીરી ડુંગર કયા આવેલ છે?

👉પાલીતાણા✅

📌વિશ્વ ની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે?

👉વેલેન્ટીના✅

📌રેડિયો એકિટવીટીનો પ્રમાણિત એકમ કયો છે?

👉કયુરી✅

📌 " જીગર " ઉપનામ કોનું ?

👉 જમીયત રામ કૃપારામ પંડ્યા ✅

📌 નરસિહ(૨૦૦૮),અખાની ઓળખાણ(૨૦૦૯) નીચેના પૈકી કયા કવિએ રચેલા નાટકો છે?

👉 સીતાંશું યશચંદ્ર✅

📌સુરાષ્ટ્રીન શબ્દ કયા બંદર માટે પ્રયોજયો છે ?

👉વેરાવળ

📌ભારત માં કુલ કેટલા પ્રકારના ભૂસ્તરો જોવા મળે છે?

👉 17

📌 ગુજરાત માં કુલ કેટલા પ્રકારના ભૂસ્તરો જોવા મળે છે ?

👉 8

📌 પૃથ્વીના ફેફસાં તરીકે ઓળખાતો દેશ કયો છે?

👉  બ્રાઝિલ

📌આંખનુ જોવાનું કદ કેટલા મેગા પિકસેલ ધરાવે છે?

👉576 મેગા પિકસેલ✅

📌 રાકેશ શમૉ કેટલો સમય અવકાશમાં રહ્યા હતા

👉7 દિવસ 21 કલાક 40 મિનિટ

📌 ભારતમાં સૌપ્રથમ વસતી ગણતરી(ઈ.સ ૧૯૭૨માં)નીચેનામાંથી કોણે કરાવી હતી. 

👉લોર્ડ મેયો✅

📌 ભારતમાં સૌથી ઓછી વસતિ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે ?

👉સિક્કિમ✅

📌ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિ એ કયા રાજ્યમાં સૌથી વધુ વસતી છે ? 

👉ઉત્તરપ્રદેશ✅

📌 વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં..................છે. 

👉સાતમાં ક્રમે✅

📌 ભારતમાં સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે?

👉મેઘાલય✅

📌 ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી  કયો જિલ્લો સૌથી વધુ વસતી ધરાવે છે ? 

👉થાણે(મહારાષ્ટ્ર)✅

📌નીચે પૈકી કયો ક્રમ ધાતુઓની સક્રિયતાની દ્રષ્ટિએ સાચો છે ?

A.Al > Fe > Cu > Zn B.Al > Zn > Fe > Cu✅ C.Cu > Fe > Zn > Al D.Zn >Al > Fe > Cu

📌1 ગ્રામ સોનામાંથી આશરે કેટલો લાંબો તાર ખેંચી શકાય છે ?

👉2 Km✅

📌કઈ ધાતુઓ ઉષ્માની મંદવાહક છે ?

👉લેડ , મરક્યુરી✅

📌નીચેનામાંથી કઈ ધાતુ સામાન્યથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે ?

👉ગેલિયમ✅

📌નીચેનામાંથી કઈ ધાતુનું વજન પ્રમાણમાં વધારે છે ?

👉પારો✅

📌22 કેરેટ સોનાના 2 ભાગમાં શું ઉમેરવામાં આવે છે ?

👉ચાંદી કે તાંબું✅

📌શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?

👉24✅

📌સંગીતનાં સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?

👉બ્રાસ✅

📌એરક્રાફ્ટ બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?

👉ડુરાલ્યુમિન✅

📌સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે ?

👉NaAlO2✅

📌 કાંસું મિશ્રધાતુમાં કયા ઘટકો હોય છે ?

👉કૉપર , ટિન✅

📌નીચે પૈકી ઉમદા ધાતુ કઈ છે ?

👉પ્લેટિનમ✅

📌ક્યુપ્રાઈટનું અણુસૂત્ર કયું છે ?

👉Cu2O✅

📌પૃથ્વીના મૃદાવરણનાં ધાતુ તત્વો કયા રૂપમાં હોય છે ?

👉ઑક્સાઈડ કે સલ્ફાઈડ✅

📌પૃથ્વીના વાયુ વિભાગમાંથી કયું તત્વ સૌથી વધુ મળે છે ?

👉નાઈટ્રોજન✅