Tssa Quiz 65

 📌 કોણ ગાંધીજી ના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?

👉 વિનોબા ભાવે

📌 સલ્ફર ક્યાં ખાદ્ય પ્રદાર્થ માંથી મળે છે?

👉 ડુંગળી

📌 રેશમના કીડા ક્યાં વૃક્ષ પર ઉછેરવામાં આવે છે?

👉 સેતુર

📌કોને સોરઠ ના મીરાંબાઈ કહેવાય?

👉 ગંગાસતી

📌 વિશ્વ કેસર દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?

👉 4 ફેબ્રુઆરી

📌ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ કયો છે?

👉 એપ્પલ

📌અંબુજા સિમેન્ટ નું કારખાનું કયા જીલ્લા માં આવેલું છે?

👉 ગીરસોમનાથ

📌ઉમરાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?

👉 ભાવનગર✅

📌લાલપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?

👉જામનગર✅

📌વસો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉ખેડા✅

📌ડેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉વડોદરા✅

📌વાઘોડિયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉  વડોદરા✅

📌ચોર્યાસી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉સુરત✅

📌 જામકંડોરણા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉રાજકોટ✅

📌પાદરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉વડોદરા✅

📌કઠતાલ તાલુકો આક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉ખેડા✅

📌વડાલી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉સાબરકાંઠા✅

📌પડધરી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉રાજકોટ✅

📌વીંછીયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉રાજકોટ✅

📌આંકલાવ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉આણંદ✅

📌 લોધિકા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉રાજકોટ✅

📌ધાનેરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉બનાસકાંઠા✅

📌શિનોર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉વડોદરા✅

📌 નેત્રંગ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉 ભરૂચ✅

📌થરાદ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉 બનાસકાંઠા✅

📌મૂળી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉  સુરેન્દ્રનગર✅

📌 બરવાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?

👉બોટાદ✅

📌ગુજરાત નો સૌથી મોટો ઉત્સવ કયો છે?

👉 નવરાત્રી.

📌 કયો  શબ્દ સુદરીનો સમાનાથી નથી?

👉 કૃશાગી✅

📌 મહમદ ઘોરીએ કયારે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી જેમાં તેની હાર થઈ?

👉1178✅

📌 ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો ખેતીમાંથી મળે છે?

👉 26%

📌 કંઠ કહેણી અને કવીતા એ કયા સમુદાયનૂ આગવૂ લક્ષણ છે ? 

👉 ચારણ ✅