Tssa Quiz 70

📌 વાસ્તવ માં ખેડા આંદોલન ની શરૂઆત કોણે કરી હતી?

👉 મોહનલાલ કામેશ્વર પંડ્યા

📌દરબાર હોલ સંગ્રહાલય કયા આવેલ છે એની સ્થાપના કયારે થઈ હતી?

👉 જૂનાગઢ 1947

📌 જૂનાગઢ મ્યુઝિયમ ની સ્થાપના કયારે થઈ હતી અને આઝાદી પહેલાં કયા નામે ઓળખાતુ હતું ?

👉 રસૂલખાનજી મ્યુઝિયમ 1901

📌વાદળોની ગતિ અને દિશા શેનાથી માપી શકાય ? 

👉 નેફોમીટર

📌 'રિવર ઓફ સ્મોક' કોનુ પુસ્તક છે  ? 

👉 અભિતાભ ઘોષ

📌  'દલિત શક્તિ' માસિકનુ સંપાદન કરનાર સર્જક કોણ છે?

👉ઉર્વિશ કોઠારી✅

📌 સરદાર પટેલ મ્યુઝિયમ કયા આવેલ છે આઝાદી પહેલાં તેનુ નામ શું હતું?

👉 સુરત વિન્ચેસ્ટર મ્યુઝિયમ

📌 અમૃતવષિણીવાવ કોણે બંધાવી હતી?

👉  રઘુનાથ1723 માં

📌 ગ્રીનેસ્ટ સિટીનો એવોડૅ ગાંધીનગરને કઇ સાલમાં મળ્યો હતો ❓

👉1990✅

📌 સાસુ વહુની વાવ કયા આવેલ છે?

👉 વટવા અમદાવાદ✅

📌 જેઠાભાઇ ની વાવ કયા આવેલ છે?

👉ઈસનપુર અમદાવાદ✅

📌 પ્રથમ ગુજરાતી સવાક્ (બોલનારી )ફિલ્મ કયી બીજી સવાક્ ફિલ્મ કયી છે?

👉 નરસિંહ મહેતા, સતી સાવિત્રી

📌 મહાસાગરોના તળિયે કેટલાં કિમી જેટલી ઊંડી ખાઇઓ આવેલી છે?

👉5થી6કિમી ✅

📌 ગુજરાતી સિનેમા ને રાષ્ટ્રીય-આતરાષ્ટીય સ્તરે માન અપાવનાર ફિલ્મ કયી હતી?

👉ભવની ભવાઈ✅

📌 સુએઝ નહેર ઉતરમા ભૂ મધ્ય સમુદ્ર અને દક્ષિણમા કયાં સમુદ્રને જોડે છે?

👉રાતો✅

📌 કયી ગુજરાતી ફિલ્મ ભારત ની નવ જેટલી ભાષાઓમાં અનુવાદ થઈ છે?

👉 મહિયરની ચુદડી✅

📌 પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કયી હતી?

👉જેસલ -તોરલ✅

📌 આલામ આરા ફિલ્મનાં નિદૅશકનુ નામ શું છે?

👉અરદેશીર ઇરાની ✅

📌 જેસલ -તોરલ  ફિલ્મ નુ દિગ્દર્શન કરનાર કોણ હતા?

👉રવિન્દ્ર દવે✅

📌ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોડૅ ની સ્થાપના કયારે થઈ હતી

👉1988✅

📌 They are __doctors 

👉 No article✅

📌 You are __farmer

👉 A✅

📌  She wents to become __doctors

👉A✅

📌 જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ કઈ છે ?

👉 હાઇડ્રોપોનિક્સ✅

📌 સંપર્કવિધિ પધ્ધતિ થી કયો વાયુ મેળવી શકાય?

👉 સલ્ફરિક એસિડ

📌પતીલ કોનુ ઉપનામ છે?

👉 મગનલાલ પટેલ

📌 મહાનદી જળવિવાદ ક્યાં બે રાજ્યો વચ્ચે છે?

👉 ઓડિશા અને છત્તીસગઢ

📌"દુર્લભસાગર સરોવર" આજે ક્યાં નામે ઓળખાય છે?

👉  સહસ્ત્રલિંગ તળાવ

📌 કીમ નદી ક્યાં તાલુકામાં આવેલી છે?

👉  નેત્રંગ

📌 કેપ ઓફ ગુડ હોપ નામની ખાડી કોને શોધી હતી?બાર્થોલુમ્પુ ડાયઝ

📌 લીલેરો ઢાળ કોની કૃતિ છે?

👉 પ્રિયકાંત મણીયાર

📌 " માનવી નો માળો" કોની કૃતિ છે?

👉 પુસ્કર ચન્દ્રર વાકર

📌 આફિકા દિવસ ક્યારે ઉજવાય છે?

👉 25 મે

📌  '29 નવેમ્બર, 1857 અહીં ફાસી અપાઈ હતી તે મગનલાલ (પાટણ ) અને માધવજી (વિજાપુર) ને અંજલિ - આ વાક્ય કયી જગ્યાની ખાભી પરથી લખાયેલુ મળી આવ્યું છે?

👉 માણસા તાલુકાના સમૌ ગામની પ્રાથમિક શાળામાં (ગાધીનગર)

📌 એશિયન ડેવલપમેન્ટ બેક ની સ્થાપના ક્યારે થઇ હતી?

👉19 ડિસેમ્બર 1966