Tssa Quiz 73
📌 સમરસતા દીવસ ક્યાર થી ઉજવાય છે?
👉 2015
📌 સંયુક્ત રાષ્ટ્ જેની જન્મજયંતી ઉજવે છે તેવા એક માત્ર ભારતીય કોણ છે?
👉 આબેડકર
📌"સાસરિયુ સ્વગૅથી સોહામણુ "ફિલ્મ માટે કોણે એવોર્ડ મળેલ છે?
👉 સંજય ઓઝા
📌 "પાપ તારો પડકાર જાડેજા ,ધરમ તારો સંભાળ રે" ફિલ્મ જેસલ તોરલ ગાયક કોણ હયું?
👉 દિવાળીબેન ભીલ
📌અનુગો ની સંખ્યા ___?
👉 5
📌 લોકપાલ બનવા માટે લઘુતમ વષૅ કેટલા હોય છે?
👉45
📌 ભાગ7 કયા સુધારા થી નાબૂદ કરવામાં આવ્યો?
👉 7 મો સુધારો 1956
📌 ગુજરાતી ભાષા બંધારણ ની ભાષામાં કયા કમ ની છે
👉 5
📌 સંસદ સભ્ય ને કયા અનુચ્છેદ અંતગતૅ શપથ લેવાના હોય છે?
👉 અનુચ્છેદ 99
📌 વિધાનમંડળ ના સભ્યો ને લેવાના શપથ અનુચ્છેદ જણાવો?
👉 અનુચ્છેદ 188
📌 દેશનો વહીવટ રાષ્ટ્રપતિ ના નામે અનુચ્છેદ જણાવો?
👉 અનુચ્છેદ 53
📌 રાષ્ટ્રપતિ ની ચૂંટણી અંગે જોગવાઈ અનુચ્છેદ જણાવો?
👉 અનુચ્છેદ 54
📌 રાષ્ટ્રપતિ ની ચૂંટણી ની પ્રકિયા જોગવાઈ અનુચ્છેદ જણાવો?
👉 અનુચ્છેદ 55
📌 રાષ્ટ્રપતિ ની મુદત અનુચ્છેદ કાયૅકાર જણાવો?
👉 અનુચ્છેદ 56
📌 રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ઉમેદવારી નોધાવા માટે લાયકાત અનુચ્છેદ જાણવો?
👉 અનુચ્છેદ 57
📌 રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી નોધાવા માટે લાયકાત અનુચ્છેદ જણાવો?
👉 અનુચ્છેદ 58
📌 રાષ્ટ્રપતિ ના હોદ્દા માટે ની શરત અનુચ્છેદ કયો?
👉 અનુચ્છેદ 59
📌 લોકસભામાં શાંતી જાળવવા સ્પીપીકર “................” ની મદદ લે છે.
👉 સાર્જન્ટ-એટ-આમ્સ✅
📌 જાહેર વહીવટ ને હિન્દીમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે?
👉 લોક પ્રશાસન
📌 લોક પ્રશાસન શબ્દ કઇ ભાષાનાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
👉 સંસ્કૃત
📌 ભારત સચિવ નુ પદ કયા અધિનિયમ અંતર્ગત શરૂ કરાયું?
👉 ભારત શાસન અધિનિયમ1858
📌 નામધારી આંદોલનના સ્થાપક કોમ હતા?
👉 રામસિંહ
📌 મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી?
👉 વિસનગરમાં (૨૦મી માર્ચ ૧૯૬૦.)
📌 મોરારજી દેસાઈ ને નિશાને -એ-પાક એવોડૅ થી કોણે અને કયારે નવાજવામાં આવ્યા હતા ?
👉 પાકિસ્તાન ના રાષ્ટ્રપતિ ઈશાક ખાન 1990
📌"ગોલ " "પલ્લા " "ચાકસી અને "ખાગા "શુ છે ?
👉 માછલીની જાતો✅
📌 MOU નું પૂરું નામ જણાવો?
👉મેમોરેન્ડમ ઓફ અંડરસટેન્ડ
📌 ભારતનુંસૌથી મોટુ ક્રુત્રિમ સરોવર કયું છે?
👉 ગોવિદ સાગર
📌 ગુજરાતમાં કેટલા જૈન મેળા ભરાય છે ?
👉 21
📌 ગુજરાતમાં કેટલા ધંધઃદારી મેળા ભરાય છે?
👉 13
📌 ગુજરાતમાં કેટલા હિન્દુઓના મેળા ભરાય છે?
👉 1293
📌 તરણેતર ના મેળામાં કયી જ્ઞાતિ ના હુડા રાસ કરે છે?
👉 ભરવાડ
📌 ત્રિનેશ્વર મહાદેવ નો જીણોદ્વાર કોણે કરાવ્યો હતો?
👉 રાજવી કણૅસિહ વાઘેલા એ તેમની દીકરી કણૅબા વાઘેલા ની યાદીમાં 1902
📌 ગુજરાત સરકાર દ્વારા પશુદશૅન કયા મેળામાં યોજાય છે?
👉 તરણેતર ના મેળામાં
📌 સંજોડાના શૃંગારી ગીતો કયા મેળામાં ગવાય છે ?
👉 વૈઠાના મેળામાં
📌 ભગવાન વિષ્ણુ નો બીજો અવતાર કયો છે?
👉 કુમૅ અવતાર (કાચબો)
📌 થોળ ખાતે ગેઈમ રિઝર્વ રચના કયારે થઈ હતી?
👉 2012
📌 ગુજરાત દેશનું કેટલા ટકા કપાસ નુ ઉત્પાદન કરે છે?
👉 33 ટકા જેટલું
📌 ગુજરાત વિશ્વ નુ કેટલા ટકા કપાસ નુ ઉત્પાદન કરે છે?
👉 3.5 ટકા જેટલું

Post a Comment