Tssa Quiz 77

📌 રાવી નદી નુ પાચીન નામ શુ હતું ?

👉 પરૂક્ષણી

📌 "ચંદ્ર શેખર -ધ લાસ્ટ આઈકન ...પુસ્તક કોણે બહાર પાડયું  ?

👉 નરેન્દ્ર મોદી

📌 પાણીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું ? 

👉 21 એપ્રિલ 1526

📌 શાહ આલમનો રોજો કોણે બંધાવેલો?

👉 તાજખાને

📌 ઘડિયાળ ઉધોગ ની શરૂઆત મોરબી કોણે કરી હતી ?

👉 બાબુભાઇ મિસ્ત્રી

📌 મહિલા સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે?

👉 1 ઓગસ્ટ

📌 પોપીર કયા રાજયનુ નૃત્ય છે ?

👉 અરૂણાચલ

📌 અબ્દુલ કલામ કેટલા માં રાષ્ટ્રપતિ હતા ?

👉 11 માં

📌 અષાઢી બીજ ના દિવસ ની રથયાત્રા નુ કામ મૂળ કયી જ્ઞાતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

👉ખલાસ

📌 આજમ - મુવાજમ નો રોઝો ગુજરાત માં કયા આવેલ છે ?

👉 અમદાવાદ

📌 આજમ - મુવાજમ નો રોઝો કયી શૈલીમાં છે?

👉 અફઘાન શૈલી

📌 મોહમ્મદ ઘોષ ની મસ્જિદ ગુજરાતમાં કયા આવેલી છે ?

👉 સારંગપુર અમદાવાદ

📌 મોહમ્મદ ઘોષ ની મસ્જિદમાં કેટલા જરૂખા વાળા મીનારા આવેલ છે?

👉 5

📌 પયૉવરણ અને પ્રકૃતિ ના મૂળતત્વ ને નિરૂપણ કરતી  પ્રથમ ગુજરાતી ફિલ્મ કયી છે?

👉 સાદ

📌 રાજવંત મહેલ ગુજરાતમાં કયા આવેલ છે ?

👉 રાજપીપળા

📌 RTI નો જવાબ કોણ આપે છે ?

👉PIO પબ્લીક ઈન્ફમૅશન ઓફીસર

📌 ગુજરાત સચિવાલયનું માળખું છે

👉 સચિવ, ઉપસચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, સેકશન ઓફીસર, નાયબ સેકશન ઓફિસર, કલાકૅ✅

📌 રાષ્ટ્રીય ચિહ્ન એ ભારત સરકાર ના કયા વિભાગ નો વિષય છે ?

👉 ગૃહ વિભાગ

📌 5G નેટવર્ક ની સ્પીડ કેટલી છે?

👉 1Gbps

📌 Google Drive ની શરૂઆત ક્યારે થઈ?

👉૨૪ એપ્રિલ ૨૦૧૨

📌1 પારસેક = __પ્રકાશવષૅ થાય ?

👉 3.26

📌 1 પ્રકાશવષૅ =__Au. થાય?

👉 63000

📌1નોટિકલ માઈલ =_મીટર  થાય?

👉 1852

📌 1km =__નોટિકલ માઈલ થાય?

👉  0.54

📌1 નોટ =___km/h થાય.

👉 1.85

📌 દરિયા માં ચાલતા વાહનોની ઝડપ દશૉવવા માટે કયો એકમ વપરાય છે ?

👉 નોટ

📌દરિયામાં કોઈ પણ રાષ્ટ્રની સરહદ _નોટિકલ માઈલ _કિમી સુધી હોય છે?

👉 12 નોટિકલ,  20કિમી

📌દરિયામાં પ્રકાશનુ કિરણ મહતમ _મી સુધી જયી શકે?

👉 200

📌 1 કિમી =__માઈલ  થાય?

👉0.62

📌1ફૂટ =__સે.મી થાય?

👉30.48