Tssa Quiz 85
📌 તિરંગા ને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશન માં અપનાવામાં આવ્યો?
👉 લાહોર અધિવેશન
📌ચૂટણી પંચ સંબંધિત બાબતો માં અદાલત હસ્તક્ષેપ કરી શકતી નથી અનુચ્છેદમા જોગવાઈ છે ?
👉 329
📌 નીચનામાં થી અનુગ કયા છે જણાવો?
A. એ, ની, નું, માં, નાં,નો, ને, થી B. વડે, વતી, પાસે, માટે, અંગે, સારું,સિવાય
C અનુગ નામની સાથે આવે છે. D. A અને C બને સાચા છે.✅
📌ઠરી મારી આંખો, કબીરવડ તુંને નિરખીને
👉શિખરીંણી
📌ગુજરાત માં SPIPA ની સ્થાપના કયારે થઈ હતી ?
👉 1962
📌ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ને શપથ કોને લેવડાવી હતી?
👉 માઉન્ટ બેટન
📌 ડીકી બર્ડ પ્લાન કયા વાઇસરોય તૈયાર કર્યો હતો?
👉 માઉન્ટ બેટન
📌 નીચેનામાંથી કોણે આમુખને બંધારણનું આભૂષણ કહ્યું છે?
👉 પંડિત ઠાકુરદાસ ભાર્ગવ
📌 ભારતનું કયું રાજ્ય એક દિવસ માટે ભારતનું પાટનગર બન્યું હતું?
👉 પ્રયાગરાજ (અલ્હાબાદ)
📌 N.G.O નો અર્થ શું છે ?
👉નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન
📌 માનવ મૂડી' નો ખ્યાલ રજુ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતો ?
👉 માર્શલ
📌 I do not know ____ he managed to get through.
A. why✅ B. whom C. how D. whether
📌One of the men ___ the culprit from that mob.
A. at B. are C .were D.is✅
📌 રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સોંપે છે ?
👉રાજ્યપાલ
📌 Scanner ની ગુણવત્તા શેમાં મપાય છે ?
👉 PPI
📌 કહેવત સમજાવો : તેજી ને ટકોરો અને ગધેડા ને ડફણા
👉બુદ્ધિશાળી ઇસારા માં સમજે
📌બ.ક.ઠાકોર એ 'મ્હારા સોનેટ' કાવ્ય સંગ્રહ માં કેટલા સોનેટ આપ્યા છે?
👉166
📌 નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે?
👉 ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
📌 સયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
👉 ઇ.સ.1999✅
📌 બધારણની અનુસૂચિ 342માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે?
👉 અનુસૂચિત જનજાતિઓ ✅
📌 Rahul congratulations....winning first prize.
A..on B...from. ✅ C..for D...to
📌 કઇ વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે?
👉 રાલ્ફ નાડાર ✅
📌દશેરાના દિવસ કયા વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે?
👉 ખીજડો
📌 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના આરોપોની તપાસ કોણ કરે છે?
👉 કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરો✅
📌 વલભીપુર માં કયો પાર્ક આવેલો છે?
👉બ્લેક બક નેશનલ પાર્ક વેરાવદર
📌 ખલિલ ધનતેજવી ની ગઝલ કઈ છે ?
👉સાદગી અને સારાશ
📌અધિકાર એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
👉 નાગરિકતાનું ✅
📌ભારતમાં સૌથી મોટો રોપ -વે કયા આવેલ છે ?
👉 પાવાગઢ
📌 વાસુકી નાગની ભૂમિ પ્રદેશ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે?
👉 તરણેતર
📌 "સત્યભામા વિવાહ" કોની કૃતિ છે?
👉 દયારામ

Post a Comment