Tssa Quiz 87
📌 'જયુબિલી ઓફ ક્રિકેટ' નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?
👉 જામ રણજીતસિંહ
📌 સર્કલ ઓફિસરસીધા કોને જવાબદાર હોઈ છે ?
👉 મામલતદાર
📌 બંધારણને જીવનની માફક એક પ્રયોગ ગણાવનાર પાશ્વાત્ય બંધારણવિદ અત્રે - નીચે જણાવેલ પૈકીના કયા એક છે ?
👉ન્યાયમૂર્તિ ડબલ્યુ હોમ્સ
📌 આપણા બંધારણમાં સમાનતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ ..... થી ..... માં આપવામાં આવેલ છે.
👉14 , 18
📌 ભારતીય બંધારણ ના અનુચ્છેદ ...... માં કહેવાયું છે કે, જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ કોઈ વિદેશી નાગરિકતા ગ્રહણ કરે તો તે ભારતીય નાગરિક ગણાશે નહિ.
👉9
📌 'કાયદા સમક્ષ સમાનતા' ના સિદ્ધાંત નું મૂળ ....... માં છે જ્યારે 'કાયદાનું સમાન રક્ષણ' ના સિદ્ધાંત નો સ્ત્રોત ........ નું બંધારણ છે.
👉 બ્રિટન , અમેરિકા
📌ત્રીજી કટોકટી કયારે ખતમ થઈ ?
👉 21 march 1977
📌 સૌથી નાની કટોકટી કઈ હતી?
👉 ત્રીજી કટોકટી
📌 GST કયારે લાગૂ પઙીયૂ ?
👉 1 july 2017
📌 કયા બંધારણીય સુધારા દ્વારા કલમ 352 માં આંતરિક અશાંતિના સ્થાને શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો ?
👉44 મો
📌 નીચેના માંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
A. લાય B. અનલ C. આતશ D. અતુલ✅
📌 લાસ્ય નૃત્ય ગોપીઓને કોણ સીખવાઙ હતું ?
👉 કૃષ્ણના પૌત્ર અનીરુધ ની પત્ની ઉષા
📌 જોરાવરસિંહ જાદવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે.
B.'ઘોડીની સ્વામીભક્તિ' તેમની લોકકથા છે.
C.'મરદકસુંબલ રંગ ચડે','આપણા કસબીઓ','મરદાઈ માથા સાટે' અને 'લોકજીવનનાં મોતી' તેમના નોંધપાત્ર ગ્રંથો છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✅
📌માછલી ના ઉત્પાદન માં પ્રથમ રાજય કયું છે?
👉 ગુજરાત
📌ભૂટાન ની રાજધાની થિમ્પુ ચલણ કયું છે?
👉 નગુલ્ટમ
📌 ભારતના બંધારણમા ૧૦૦મો સુધારો ક્યારે થયો હતો ?
👉ઓગષ્ટ ૨૦૧૫
📌 રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહિ ?
A. સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો B. રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો
C.રાજ્યની વિધાનપરિષદના તમામ સભ્યો✅ D.વિકલ્પ B અને C બન્ને સાચા છે.
📌 વિટામિન બી2 નું રાસાયણિક નામ શુ છે?
👉 રાઇબોફ્લોબીન
📌 નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન માં આપવામાં આવે છે?
👉 કોનિયા
📌 કેરોસીન નો વક્રીભવનાક કેટલો છે?
👉 1.44
📌 લેન્સના પાવરનો si એકમ શુ કહેવાય?
👉 ડાયોપ્ટર
📌 આનુવંશિક લક્ષણો માટે ના નિયમો કોને આપ્યા હતા?
👉 મેન્ડેલ
📌 પ્રોટીન ના પાચન માટે કયો ઉત્સએચક હોય છે?
👉 ટ્રીપસીન
📌 ગાંધીનગર માં મહાત્મા મંદિર ક્યાં સેકટરમાં છે?
👉 સેકટર -13
📌 ધોળાવીરા નો અર્થ શું થાય?
👉 સફેદ કૂવો
📌 પ્રિઝન ડાયરીના લેખક કોણ છે?
👉 જયપ્રકાશ નારાયણ
📌 શક સંવત ની શરૂયાત ક્યારે થઈ હતી?
👉 ઈ.સ. 78
📌 ડૉ. બી. આર. આંબેડકરે ભારતિય બંધારણના જે હોદ્દા ને અમેરિકન રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સરખાવ્યો હતો તે હોદ્દો એટલે દેશના ......... નો હોદ્દો.
👉પ્રધાનમંત્રી
📌 નીચેના માંથી ખોટું શોધો.
A. મુ.કી. = વે.કી. + ખોટ B. મુ.કી. = વે.કી. – નફો C. વે.કી. = મુ.કી. + નફો D. મુ.કી. = વે.કી. - ખોટ✅
📌 એક શબ્દ આપો : અતિ મુશ્કેલ કે મોટું કામ
👉જગન
📌ગોવાની રાષ્ટ્રીય ભાષા કઈ અને રાષ્ટ્રીય પક્ષી કયું છે?
👉 કોંકણી, બુલબુલ

Post a Comment