Tssa Quiz 90

 📌કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે?

👉 26

📌 ક્યાં કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે?

👉 સુપર કોમ્યુટર

📌શાંતિ નોબેલ પુરસ્કાર અત્યાર સુધીમાં કેટલા ભારતીયો ને મળ્યો છે ?

👉 2.   (૧)મધર ટેરસા ને 1979 અને  (૨) 2014માં કૈલાશ સત્યાથી

📌દાંડી કુટીર  ક્યાં આવેલું છે?

👉 ગાંધીનગર

📌ગાંધી કુટીર ક્યાં આવેલું છે?

👉 નવસારી

📌 મેન્ગેટિક ટેપ શેની બનેલી હોય છે?

👉 પોલીએસ્ટર

📌 કઈ નદી બંગાળ નો શોક તરીકે ઓળખાય છે?

👉દામોદર

📌 જૂનું રજવાડી શહેર એટલે ?

👉  દેવગઢબારીયા

📌  પનાલા ડિપોઝિટ તરીકે શું ઓળખાય છે?

👉 કેલ્સાઈટ નો જથ્થો

📌  ઘેટાં ની જાત.

👉લાહી, મડયા, ડોરસેટ

📌 નીચેના માથી ક્યા સાહિત્યકાર નો જન્મ ગુજરાત મા થયો ન હતો તેમ છતાં તેઓ ગુજરાતી સાહિત્ય મા સફળ રહ્યા છે?

👉પન્નાલાલ પટેલ

📌બકરીની જાત .

👉જમનાપુરી, સંગમનહેરી,  બીતલ

📌 સોરઠ નો શણગાર અને નમણા ગીર જેવી લેખમાળા ના લેખક કોણ હતા?

👉 ભાણાભાઈ ગીડા

📌 ગુજરાત મા કુલ કેટલી ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે?

👉 ૯૦

📌એક અહેવાલ મુજબ ગુજરાત ના ક્યાં શહેરમાં સૌથી વધુ વિવિધ ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે?

👉 સુરત

📌 ક્યારે કલેક્ટર મેન્યુઅલ એક્ટ બહાર પાડ્યો? 

👉 2008

📌 જીલ્લા આયોજન મંડળ ની રચના ક્યાર થી થઈ?

👉 1980

📌 જીલ્લા આયોજન મંડળ ના અધ્યક્ષ કોણ હોય છે?

👉 જીલ્લા પ્રભારી મંત્રી

📌 ઝોલપુરી નદી ઉપર ક્યુ બંદર આવેલું છે❓

👉 પીપાવાવ (અમરેલી ના રાજુલા ખાતે આવેલ છે)

📌 કંડલા બંદર નું નામ બદલી ને શું રાખવામાં આવ્યું છે?

👉 દીનદયાળ બંદર

📌 કાર્બનની પરમાણુ સંખ્યા કેટલી છે?

👉 6

📌કાયમ કોનુ ઉપનામ છે?

👉  મનસુખ રામ ઝવેરી

📌 ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ?

👉 ઈડર

📌  હુમાયુ ના મકબરા નું નિર્માણ કઈ શૈલી માં થયેલ છે ?

👉 ઈરાની શૈલી 

📌 સ્થાનિક માછીમારો એલિફંટા ની ગુફાઓ ને કયા નામે ઓળખે છે ?

👉 ધારાપુરી

📌 કૃદંત ઓળખાવો - ચિત્રા સુતા સુતા જ વાંચે છે .

👉 વર્તમાન કૃદંત

📌 નિપાત ઓળખાવો - લેખક ને તેની વાત તદ્દન સાચી લાગી. 

👉 તદન

📌 સંજ્ઞા ઓળખાવો - દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે .

👉 વ્યક્તિવાચક સંજ્ઞા

📌સમાસ ઓળખાવો -  ખુશખબર

👉 કર્મધારાય