Tssa Quiz 91

 📌 કંડલા બંદર નું નામ બદલી ને શું રાખવામાં આવ્યું છે?

👉 દીનદયાળ બંદર

📌 વામન છતાં વિરાટ ની ઉપાધિ કોને મળી હતી?

👉 લાલ બહાદુર શાસ્ત્રી

📌શોધમાં કોની કૃતિ છે?

👉રમણભાઈ નિલકંઠ

📌 'પેઢલી' શબ્દ નો સમાનાથીૅઁ શબ્દ ક્યો છે?

👉 માટીની ઓટલી

📌 સાચી જોડણી શોધો?

A. પિડિત B. પીડિત✅  C. પીડીત D. પિડીત

📌  UN એ કયા વર્ષ ને મહિલા વર્ષ જાહેર કર્યું ?

👉 1975

📌 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 ટેસ્ટ મેચ રમનાર વિશ્વના પ્રથમ દેશ નું નામ જણાવો? 

👉 ઈગલેન્ડ

📌 181 અભયમ મહિલા હેલ્પલાઇન ક્યારે શરૂ કરવામાં આવી હતી?

👉 4 ફેબ્રુઆરી 2014

📌ગોધરા પરિષદ ક્યારે યોજાણી? 

👉 1917

📌 મહેનતના ગીત કુતિના રચયિતા  કોણ છે?

👉નાથાલાલ દવે

📌 ગાંધીજી દ્વારા ધોતી પહેરવાના શપથ ક્યાં વષૅ મા લેવામાં આવ્યા હતાં?

👉૧૯૨૧

📌 રાષ્ટ્રીય પ્રાણી સિંહ ના બદલે વાઘ ને ક્યારથી સ્વીકારવામાં આવ્યું?

👉1973

📌 ઋગ્વેદ ને આર્યો ના જીવનની આરસી કહેનાર કોણ છે?

👉 મનુભાઈ પચોળી

📌 બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા હતા?

👉 કથક

📌 કયો મુઘલ સુલતાન સંગીત પ્રેમી હતો જે સૂતા પેલા ‘દ્રુપદ’ નામનો રાગ સાંભળી ને સૂતો હતો?

👉 શાહજહાં

📌 ભારત ચીન યુદ્ધ ક્યારે થયું હતું?

👉 20 ઓક્ટોબર 1962

📌રાષ્ટ્રધ્વજની પ્રથમ ડિઝાઇન મેડમ કામા એ ક્યાં દેશમાં તૈયાર કરી હતી?

👉 યુરોપ

📌 હાર્ડ કોપીને  સોફ્ટ કોપીમાં રૂપાંતર કરવાર ડિવાઇસ એટલે?

👉 સ્કેનર

📌 RNA ના શોધક કોણ છે?

👉વોટ્સન &આર્થર

📌 ખોરાકમાં ચરબીનું પાચન કોણ કરે છે?

👉 લાયપેઝ

📌 હદયનું વજન કેટલું હોય છે?

👉 250 થી 300 ગ્રામ

📌 રક્તકણો નું આયુષ કેટલા દિવસ નું હોય છે?

👉 120 દિવસ

📌નાના ગામો ના સમૂહ ને શું કહેવાય?

👉 પરગણા

📌જન્મભૂમિ  વર્તમાનપત્ર ના તંત્રી કોણ હતા?

👉 અમૃતલાલ શેઠ

📌 વંદેમાતરમ વર્તમાનપત્ર તંત્રી કોણ હતા?

👉 શામળદાસ ગાંધી

📌 મહાગુજરાત નહિ થાય ત્યાં સુધી હું ધોળી ટોપી નહિ પહેરું આવું નિવેદન કોને આપ્યું હતું?

👉 ચુનીલાલ પટેલ

📌 કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા?

👉 3

📌સૌથી વધુ જાનપદી નવલકથા લખનાર લેખક કોણ છે?

👉 પન્નાલાલ પટેલ 

📌 પ્રાતીય સંવિધાન સમિતિ ના સ્થાપક કોણ હતું?

👉 સરદાર પટેલ