Tssa Quiz 92
📌 ગાંધીજી દ્વારા આજીવન ધોતી પહેરવાના શપથ ક્યા સ્થળે લેવામાં આવેલા?
👉 મદુરાઇ
📌 ગાંધીજી દ્વારા આજીવન ખાદી નહિ પહેરવાની પ્રતિજ્ઞા ક્યાં વષૅ મા લેવામાં આવી હતી?
👉૧૯૨૦
📌 ગાંધીજી દ્વારા ધોતી પહેરવાના શપથ ક્યાં વષૅ મા લેવામાં આવ્યા હતાં?
👉 ૧૯૨૧
📌 ગુજરાતમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો હતો ?
👉 1976
📌 Rti ની કઈ કલમ માં દંડ ની જોગવાઈ કરવામાં આવી છે?
👉 20
📌 Rti ની કલમ ૭(૫)માં કોને મફત માહિતી આપવાની જોગવાઈ કરવામાં આવી છે?
👉BPL કાડૅ ધારક ને
📌 ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલય ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
👉 અરવિંદ ઘોષ
📌 ઘેટાં ની જાત
👉લાહી ,મડયા, ડોરસેટ
📌 વિશ્વ માદક પદાથ વિરોધ દિન કયારે ઉજવાઇ છે?
👉 26 જૂન
📌વ્હેલ શાકૅ ને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
👉 મથરા
📌 ઋગવેદના - શ્લોક ને સામવેદમા સંગીતમય ગાઇ શકાય એ વિષેની રિત દર્શાવવામા આવી છે -- એ ગાનારને શુ કહેવામા આવતા ?
👉સામગા
📌 મહિલા સશક્તિકરણ વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું?
👉 2002
📌 ત્રણ કલાક નો સમયગાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ?
👉 પ્રહર
📌 ભારતીય બંધારણના આમુખમાં ક્યાં શબ્દનો પ્રયોગ થયો નથી?
A. સમાજવાદી B. લોકશાહી C. સાર્વભૌમ D. સાંપ્રદાયિક✅
📌 'ધરાહાર' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
👉બિલકુલ
📌દેનાબેન્કનું પ્રતીક શુ છે?
👉લક્ષ્મીજી
📌 પાકિસ્તાન એવું નામ આપનાર નેતા કોણ હતા??
👉ચૌધરી રહમત અલી
📌ખાંભાલીડા બોદ્ધ ગુફાઓ ક્યાં જિલ્લામાં આવેલી છે??
👉 રાજકોટ
📌 વિશ્વ જળ દિવસ ની ઉજવણી__નાં રોજ થાય છે.
👉 22 માચૅ
📌 ગુજરાતમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો હતો ?
👉 1976
📌 વિશ્વ વાસ દિવસ ક્યારે ઉજવાય છે?
👉18 સપ્ટેમ્બર
📌 હિમાલયમાંથી નીકળતી મુખ્ય ત્રણ નદીઓ કઈ છે?
👉સિંધુ,ગંગા અને બ્રહ્મપુત્ર
📌 ક્યા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધુ હોય છે ?
👉તૃણાહારી
📌 હેબરવિધિથી એમોનિયા બનાવવાની રીતમાં ઉદ્દીપક તરીકે શાનો ઉપયોગ થાય છે ?
👉Fe
📌નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવ છે.
B.ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે.
C.ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે.તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✅
📌ભારતમાં પવન ઊજા સંયંત્રો બનાવતી સૌથી મોટી કંપની કયી છે?
👉 સુજલોન
📌 વિરુદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?
A.નિવૃત્ત × પ્રવૃત્ત B.અપકાર × ઉપકાર C.સતેજ × નિસ્તેજ D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.✅
📌'આંગતુક' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
👉નવું આવનારું
📌 'અજાણ્યું સ્ટેશન' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?
👉અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
📌 ચીન ની મહાન દીવાલ બાંધનાર રાજા નું નામ શું?
👉સમ્રાટ શી - હવાંગટી
📌 પ્રથમ વિશ્વ યુદ્ધ નો સમય ગાળો ક્યો હતો?
👉1914 - 18
📌 સત્યાગ્રહ શબ્દ ગાંઘીજી ને આપનાર કોણ હતુ?
👉મગનલાલ ગાંઘી

Post a Comment