Tssa Quiz 93
📌 સત્યાગ્રહ શબ્દ નો વિચાર ગાંઘીજી ને કયા આવ્યો હતો?
👉જોહનિસબર્ગ
📌 સ્પેન ની સંસદને શુ કહેવાય છે ?
👉 કોટૅસ
📌સૌપ્રથમ મહિલાઓ માટે પંચાયતીરાજ માં 50 % અનામત લાગુ કરનારૂ રાજય કયુ હતું ?
👉 બિહાર
📌 ભારત માં કેટલી વિધાનપરિષદ છે?
👉 6
📌 રાષ્ટ્રપતિ ને કેટલા પ્રકારની સત્તાઓ આપવામાં આવી છે?
👉 7
📌 અવીવાહીત રાષ્ટ્રપતિ કોણ હતું?
👉અબ્દુલ કલામ
📌 ચીનના રોકેટ મેન તરીકે કૉણ ઓળખાય છે?
👉 વેઈ ફેગ
📌 નીતિ આયોગ ક્યા દેશમાં થી લેવામાં આવ્યુ?
👉 ચીન
📌 નંદનકાનન ઝૂઓલોજિકલ પાકૅ કયા રાજયમાં આવેલ છે ?
👉 ઓડિસા
📌 નાગરિકતા ની જોગવાઈ ક્યાં આર્ટિકલ માં કરવામાં આવી છે?
👉 5 થી 11
📌 રાજ્યનીતિ ના માર્ગદર્શક સિંધ્ધાતોની જોગવાઈ ક્યાં આર્ટિકલ માં કરવામાં આવી છે?
👉 36 to 51
📌 નાણા કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
👉રાજ્યપાલ
📌 ઝીણાભાઈ દરજી સમિતિ ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
👉1972
📌 73 મો અને 74 મો બંધારણીય સુધારો કઇ સરકારમાં પસાર થયેલો ગણાય ?
👉 પી.વી.નરસિંહરાવ
📌 ગુજરાત પંચાયત ધારો-1993 ક્યારે મંજૂર કરવામાં આવ્યો હતો
👉 15/04/1993
📌અગરતલા એરપોર્ટ નું નામ બદલી શુ રાખવામાં આવ્યું?
👉 મહારાજા વીર વિકમ માણિકય એરપોર્ટ ત્રિપુરા
📌વેમ્બનાદ કયાલ અને અષ્ટમુડી સરોવર કયા રાજયમાં આવેલ છે?
👉 કેરળ
📌ડેનમાકૅ ની સંસદને શુ કહેવાય છે?
👉 ફોલ્કેટિગ
📌 પ્રથમ રાજભાષા પંચના અધ્યક્ષ કોણ હતા?
👉 બી.જી.ખેર
📌રાજભાષા અધિનિયમ સાથે કયુ વષૅ સંબંધિત છે ?
👉 1963
📌GST વિધેયક પસાર કરનાર પ્રથમ રાજય કયું છે?
👉 આસામ
📌GST વિધેયક પસાર કરનાર પ્રથમ ગુજરાત રાજય કેટલામુ છે?
👉 6

Post a Comment