Tssa Quiz 94

 📌 He is....royal blood.

A)of✅ B)with C)in D)for

📌 નેશનલ પાર્ક, અભયારણ્ય ની સ્થાપના કરવાની જોગવાઈ ક્યાં આર્ટિકલ માં કરવામાં આવી છે?

👉 48-a

📌 આકાશી ગ્રહો,હોડી,તરાપા,રંગવું વગેરે કલાઓ જેવાં વિવિધ ક્ષેત્રોમાં કઈ પ્રજાએ નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો ?

👉દ્રવિડ પ્રજાએ 

📌 ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે?

👉 17 ઓકટોબર

📌પંચાયતો ને કયા વેરા સોંપવા તેનો નિણઁય કોણ કરે છે? 

👉 વિધાનસભા 

📌 રાષ્ટ્રપતિની ચુંટણીનુ મતમુલ્ય કેટલુ?

👉 708

📌મહાનદી કયા રાજ્યમાંથી નીકળે છે ?

👉છત્તિસગઢ 

📌દ્રીપકલ્પીય નદીઓ પૈકી કઈ નદી સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે ?

👉ગોદાવરી

📌 તાપી નદી કઈ ગિરિમાળામાંથી નીકળે છે ?

👉સાતપુડા

📌 નદીઓના વિસર્પણને કારણે કેવાં સરોવરો રચાય છે ?

👉ઘોડાની નાળ જેવા

📌 70 મો સુધારો શેને લગતો છે?

👉દિલ્હી અને પુડુચેરી નો રાષ્ટ્રપતિ  મતદાર મંડળ મા સમાવેશ

📌 'વિરલ વિભૂતિ' ચરિત્રનિબંધના કર્તા આત્માર્પિત અપૂર્વજીનું જન્મસ્થળ જણાવો.

👉મુંબઈ

📌 જે ભાગોમાં વધુ સિંચાઈ કરવામાં આવે સે એમાં કેટલીક જમીનો ઉપર એક મીઠાનો પોપડો જામી જાય સે તેને શું કહેવાય સે  છે ?

👉 કલલર(kllar)

📌 સ્ટેલમેટ" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?

👉શતરંજ

📌 રાજ્યસભા ના સભ્ય બનવા કેટલા સભ્યો નુ સમથઁન જોવે?

👉 10

📌એકસેલ માં કેટલા પ્રકારના ચાટૅ હોય છે?

👉 16

📌 પ્રાચીન ઈરાન માં સૌપ્રથમ સામ્રાજ્ય કોણે સ્થાપ્યું હતું??

👉સાયરસ

📌 પગરખાં નહિ પહેરવાનો આજીવન સંકલ્પ ગાંધીજી દ્વારા ક્યા વર્ષે કરવામાં આવ્યો હતો?

👉૧૯૧૭

📌 તમન્ના નામનુ માસિક ક્યાં કવિ દ્વારા વર્ષો સુધી ચલાવવામાં આવ્યુ હતું?

👉 કુતુબ આઝાદ

📌રાગ અને આશકિતનો અભાવ શબ્દ સમૂહ

👉 વૈરાગ્ય

📌 ખેડા જિલ્લાને કયા જીલ્લાની હદ સ્પર્શતી નથી?

A. અરવલ્લી B. આણંદ C. છોટાઉદેપુર✅ D. મહીસાગર

📌સની ડેમ કયા જિલલામા આવેલો છે?                

👉 દેવભુમિ દ્વારકા

📌 ભારતમાં બાળ અદાલત ની સ્થાપના ક્યારે થઈ?

👉  1941

📌 સોમનાથ મંદિર કઈ શૈલી માં નિર્માણ કરાયું છે?

👉 નાગર શેલી

📌સુરેન્દ્રનગર જિલ્લાને કયા જીલ્લા ની હદ સ્પશૅતી નથી?

A. બોટાદ B .અમદાવાદ C .ભાવનગર✅ D. મોરબી

📌કચ્છ નો વિસ્તાર કયા ભૂકંપ ઝોનમાં આવે છે?

👉 5

📌બોટાદ જીલ્લા ને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

A. અમરેલી B. મોરબી✅ C. ભાવનગર D. રાજકોટ

📌 ગાંધીજી ની આત્મકથા નો અગ્રેજીમાં અનુવાદ કોને કર્યો હતો?

👉 મહાદેવભાઈ દેસાઈ

📌 ઓક્ટોપોસ ને કેટલા હાડકાં હોય છે?

👉 0