Tssa Quiz 98
📌 ખેરગામ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
👉 નવસારી
📌 નીચેનામાંથી કોણે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો નથી?
A. આશાપર્ણ દેવી B. એમ.એફ.હુસેન✅ C. રઘુપતિ સહાય D. વી. કે.ગોકક
📌 રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યાં આવે છે.?
👉 22 ડિસેમ્બર
📌 ગુજરાત ની નર્મદા યોજના ની ટીકા કરતા પુસ્તક ' ધી ગ્રેટર કોમન ગુડ' ના લેખિકા કોણ છે?
👉 અમૃતલાલ વેગડ
📌 ટોયોટા મોટર ઓટોમોબિલ ક્યાં દેશની કંપની છે ?
👉જાપાન
📌સુવણઁ અંકુશધારો પસાર કરનાર વડાપ્રધાન કોણ હતા ?
👉 મોરારજી દેસાઈ
📌 કામચલાઉ કાયદા તરીકે કોને ઓળખવામાં આવે?
👉 વટહુકમ
📌 અજૂન અેવોઙૅ પ્રાપ્ત કરનાર પ્રથમ રમતવિર કોણ છે?
👉 સૂલીમ દૂરાની
📌 મહિલા ને પ્રથમ મત અધિકાર કયા દેશે આપ્યો ?
👉 ન્યુઝીલેન્ડ
📌 કાળી ચૌદશ નો મેળો ગાધીનગર મા કયા બે સ્થળે ભરાય છે?
👉 મહુડી અને ડભોડિયા હનુમાનજી ડભોડા
📌 ગુજરાત વિદ્યાપીઠ નું સૂત્ર શું છે?
👉 સા વિદ્યા યા વિમુક્તયે
📌રાણકદેવી નું મન્દિર ક્યાં આવેલું છે?
👉 વઢવાણ
📌 નરસિંહ મહેતાની પત્ની નું નામ શું હતું?
👉 માણેક
📌 ત્રણ અક્ષર ના સમૂહ ને છદ માં શુ કહેવાય?
👉 ગણ
📌 દીપડા ઓના સમૂહ ને શું કહેવાય?
👉 લીપ
📌 દશમસ્કદ ના કવિ તરીકે કોણ ઓળખાય છે?
👉 ભાલણ
📌વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવાય છે?
👉 14 નવેમ્બર
📌 તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું?
👉 1192
📌 ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યાં આવેલું છે?
👉હિમાચલ પ્રદેશનું ગોવિંદ સાગર સરોવર
📌 ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કરતું અંગ કયુ છે?
👉 સ્વાદુપિંડ
📌 ગાંધીજી એ કઈ ક્રિકેટ ટ્રોફી માટે ભલામણ કરી?
👉 રણજીત જામસિંહ
📌 આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝીયમ ક્યાં આવેલું છે?
👉 અમદાવાદ
📌 અખિલ ભારતીય સેવા ના પિતા તરીકે કોણ ઓળખાય છે?
👉 સરદાર પટેલ
📌 કોને વહીવટ નો આત્મા કહે છે?
👉સંકલન
📌 "ફ્લાઇંગ શીખ" ના નામ થી કોણ જાણીતું છે?
👉 મલખાં શિંગ
📌 ભારત ની અંદાજસમિતિ કયા દેશ ના ખચઁ સમિતિ જેવી છે?
👉 બ્રિટન
📌વર્લ્ડ રોઝ ડે ક્યારે હતો ?
👉22 સપ્ટેમ્બર
📌સતીષ ધવનને ક્યારે પદ્મ વિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા ?
👉 1981
📌 1896માં મુંબઈ ઇલાકામાં ભયંકર પ્લેગ ફેલાયો ત્યારે જીવના જોખમે કોણે અસરગ્રસ્તોની સેવા કરી હતી ?
👉 ભીખાઈજી રૂસ્તમજી કામા

Post a Comment