Tssa Quiz 125

 📌 ગાંધી ઇર્વિન કરાર ક્યારે થયા ?

👉૧૯૩૧

📌 મુલ્કી સેવકો તેમના માનસિક દ્રષ્ટિકોણ બાબતમાં તદ્દન જરી પુરાણા બની ગયા છે. આ વિધાન કોણે કહ્યું છે?*

👉જવાહરલાલ નહેરુ

📌 સૌપ્રથમ કમ્પ્યુટર પર પુસ્તક કોને લખ્યું હતું ?

👉 ટિસી ફિડર

📌 ગુજરાતની સૌથી પ્રાચીનતમ પ્રજા કઈ?

👉 ગુજૅર

📌 અથિગ વાયર કેવા રંગ નો હોય છે?

👉 લીલા

📌 જો 8a +8b =48 તો a અને  b ની સરેરાશ શોધો?

👉3

📌 દિલ્હીમાં હુમાયુ નુ શાસન હતું ત્યારે ગુજરાતમાં કોનુ શાસન હતું?

👉 બહાદુરશાહ

📌 રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજય સરકારનાં ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.આ વિધાન કોનું છે?

👉ક.મા.મુન્શી

📌 જાહેર વહીવટી માં માનવ સંબધો ના સિધ્ધાંત ના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?

👉એલ્ટન મેયો

📌 સોલંકી કાળના કયા રાજાએ અગિન પ્રવેશ કરીને પ્રાણ તજયા હતા?

👉 મૂળરાજ

📌 બુભુક્ષુ શબ્દ નો અથૅ 

👉ભુખ્યુ

📌 આકસ્મિક નિધિ નુ સંચાલન કોણ  કરે છે? 

👉રાષ્ટ્રપતિ ના નાણા સચિવ

📌 625 ના 20% ના 20% =__

👉25

📌 જયપ્રકાશ નારાયણ પ્રેરિત 

"સંપૂર્ણ ક્રાંતિ" મહાવિધાલલ કયાં જિલ્લામાં આવેલીછે?

👉 તાપી

📌 કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સતા કોને છે ?

👉ચુંટણી આયોગ

📌 ગંગાસતીએ કોને ઉદ્દેશીને પોતાના ભજનોની રચના કરી છે?

👉પાનબાઈ

📌 નીચેનામાંથી કઈ કૃતિ શામળની નથી?

A.સિંહાસન બત્રીસી  B.દ્રૌપદી વસ્ત્રાહરણ  C.જ્ઞાનગીતા✅ D.વેતાલપચીસી

📌 કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે પણ ઓળખાય છે?

👉ફ્લેરિન્સ

📌 'થાંભલો રોપવો' રૂઢીપ્રયોગનો અર્થ જણાવો.

👉 મક્કમ નિર્ધાર કરવો

📌  “પેટ કરાવે વેઠ” અને “ગાજ્યા મેઘ વરસે નહિ” કોનાથી સંબંધિત પંક્તિઓ છે?

👉શામળ

📌 લોકભારતી વિદ્યાપીઠની સ્થાપના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે?

👉મનુભાઈ પંચોળી ‘દર્શક’

📌 વિશ્વ સુનામી જાગરૂકતા દિવસ  કયારે ઉજવાય છે?

👉 5 નવેમ્બર

📌 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 23 નવેમ્બર 1949