Tssa Quiz 128

 📌 સરસ્વતી સન્માન કોના દ્વારા આપવામાં આવ્યો ?

👉 કિશનકુમાર બિરલા

📌 ન્યુકિયર રિએકટર માં સળિયા તરીકે કયુ ધાતુ વપરાય છે?

👉 કેટમિયમ

📌 વાઈ -ફાઈ ની રેન્જ કેટલિ હોય ?

👉 250 M

📌 મિલન કરતા વિજય વધારે હોશિયાર છે નામયોગી શોધો.

👉કરતાં

📌  They___there till 1985 Iive.

👉 Had been

📌 70=LXX તો 90=_

👉 XC

📌 26 નવેસર 1949 ના રોજ બંધારણ ના કેટલા અનુચ્છેદનો અમલ શરૂ થયો હતો?

👉15

📌 કુન્તી ને ઈન્દ્ર ના વરદાન થી થયેલ પુત્ર નામ જણાવો?

👉  અર્જુન

📌 સાવરિયો રે મારો સાવરિયો ગીત કોનૂ છે?

👉 રમેશ પારેખ

📌 3,4,9,6,27,8.....

👉81

📌 પાકિન્સ સરીર ના કયા અંગ નૌ ભાગ છે?

👉 મગજ

📌 lF () ફંક્શનમાં કેટલા પેરામીટર હોય છે?

👉3

📌 એકસેલમા પાસવર્ડ વધુમાં વધુ કેટલા અક્ષર નો હોય છે ?

👉 15

📌 આંતરરાષ્ટ્રીય  કોફી દિવસ કયારે ઉજવાય છે?

👉 1 ઓકટોબર

📌વહોમાઈ વ્યારાવાલા નુ જન્મસ્થળ જણાવો?

👉 નવસારી

📌 એની બેસન્ટ નુ મૃત્યુ કયા થયું હતું ?

👉 અડિયાર મદ્વાસ

📌 હનટર કમિશન માં કેટલા સભ્યો હતા ?

👉85 અંગ્રેજ 3 ભારતીય

📌 હિન્દુ ધર્મના 16 સંસ્કારો માં "નિષ્કમણ "માં કયી કિયા કરવામાં આવે છે ?

👉 પ્રથમવાર બાળક ને ઘરની બહાર લાવવામાં આવે છે

📌 દશાનન સમાસ  ઓળખાવો?

👉બહુવિહી

📌 ગિરિશ બનોડૅ ની આત્મકથા નુ નામ જણાવો?

👉 અદાથા આયુષ્ય

📌 નોકરીમાં સ્થાનિક લોકો ને 75%  આરક્ષણ આપનાર પ્રથમ રાજ્ય કયું છે?

👉 આંધ્રપ્રદેશ

📌 લાખણી તાલુકો કયારે બન્યો કયા તાલુકા માંથી બન્યો?

👉2013 (ડીસા અને થરાદ)

📌 ભાભર ની સ્થાપના કોણે કરી હતી ?

👉 રાઠોડ હાથીજી