Tssa Quiz 136

 📌 હરિણી છંદનુ બંધારણ જણાવો?

👉 નસમરસલગા

📌 ચોખ્ખી રાષ્ટીય પેદાસ એટલે શું ?

👉NNP

📌 દેશભક્તિ -દેશની ભકિત  શબ્દ સમાસ ઓળખાવો?

👉 તત્પુરૂષ

📌 વિધવા શબ્દ નો  સમાસ ઓળખાવો?

👉 બહુવિહિ

📌  આલણ સાગર ડેમ કયા આવેલો છે?

👉જસદણ (બાખલાવડ ગામ)

📌 છતીસગઢ ની હાઈકોર્ટે  કયા આવેલી છે?

👉 બિલાસપુર

📌 કુગૅ અરેબિકા કોફી  ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 કણૉટક

📌 કદમાલ હળદર ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉 ઓડિશા

📌 ( ' ' ) કયુ ચિહ્ન કહેવાય ?

👉 એજન ચિહ્ન

📌  હેત્વથૅ કૃદંત નો પ્રત્યય ઓળખાવો?

👉 વા કે વાને

📌 ભારત મા સામાન્ય રીતૈ જાહેર ખાનગી ભાગીદારી ....... ક્ષેત્રમા અસ્તીતવામા આવી ?

👉 2011

📌  ભવિષ્ય કૃદંત નો પ્રત્યય ઓળખવો?

👉  નાર

📌 ગાયમાતા  સમાસ ઓળખાવો?

👉 કમૅધારય

📌  EMISAT ઉપગ્રહ ને શુ નામ આપવામાં આવ્યું?

👉 પ્રોજેક્ટ કૌટિલ્ય

📌 This is the___ car I buy.

👉 Last 

📌 રૂ.315 =_ના 90% કેટલા થાય.

👉350

📌 ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઈટ એન્જિનિયરનું નામ શું છે?

👉 હિના જયસ્વાલ

📌 ઝોનલ કાઉન્સિલ .......... છે.

👉કારોબારી સંસ્થા

📌 GPSC ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

👉 R.T. Leuva