Tssa Quiz 144

 📌  એક પુસ્તક ની છા.કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ._છા.કિંમત હોય.

👉50 =10%➡5  =100%➡?  =50

📌 5 પેનની મૂ.કિંમત = 4 પેનની વેચાણ કિંમત = _નફો થાય.

👉 25

📌 નવજીવન માસીક કોને શરૂ કરીયૂ હતૂ ? 

👉 ઇન્દૂલાલ યાજ્ઞિક

📌 કયા સંત કચછ ના કબીર તરીકે ઓળખાય છૈ ? 

👉 મેકરણ કાપઙી

📌 ગૂજરાત મા પ્રથમ વંદેમાતરમ કયારે ગવાયૂ ? 

👉 1906 સ્વદેશી ચળવળ

📌 નજીબ શબ્દ નો અથૅ જણાવો?

👉  ખાનદાન,કુલીન

📌 40 % નફો ચડાવીને છા.કિમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારી ને 19% નફો થાય?

👉 15%  =140➡21    =100➡?  = 15%

📌 એક સંખ્યા ને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યા માં __

👉 1% ઓછી થાય

📌 કોઈ પરીક્ષા માં પાસ થવા માટે 33% માકૅ જરૂરી છે રાજુ ને 25% માકૅ આવ્યા અને 40 માકૅસથી ફેલ થયો, તો કુલ માકૅ કેટલા હશે ?

👉500  =33-25=8 =8➡40   =100%➡❓= 500

📌 કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પુરૂ કરે છે, તો A એકલાને કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે ?

👉36

📌 વાહન A 50 કિમી.કલાક અને વાહન B 40 કિમી.કલાક ની ઝડપે એક દિશામાં જાય છે તો એક દિવસને અંતે બંન્ને વચ્ચે કેટલુ અંતર હશે?

👉240    =સાપેક્ષ ગતિ -10    =10×24 = 240

એક દિવસ એટલે કે 24 કલાક પછી નુ અંતર શોધ્યું

📌 બંધારણ સભાની ગૃહ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?

👉 પટ્ટાભી સીતારામૈયા

📌 તરાઈ નું પ્રથમ યુદ્ધ ક્યારે થયુ હતું ?

👉1191

📌 પલ્લવંશ ની રાજધાની કઈ હતી ?

👉કાંચી

📌 જૈન ધર્મ નું મૂળ સાહિત્ય   કયું છે ?

👉આગમો

📌 પાલવંશ નો સ્થાપક નીચેમાંથી કોણ હતો ?

👉ગોપાલ 

📌 મુહમ્મદ ઘોરી કયા વંશ નો હતો ?

👉શસબની વંશ 

📌 આર્યો એ કઈ પ્રજા પાસેથી નાગપૂજા અપનાવી હતી ?

👉દ્રવિડો 

📌 સુલતાન રાજિયાબેગમ  ના  પિતા નું નામ શું હતું ?

👉ઇલ્તુતમિસ 

📌 એક રકમના 25% ના 25% =25 હોય તો તે રકમ કેટલી?

👉400

📌 ખાંડ ના ભાવમાં 25% નો વધારો થયો છે તો ખચૅ ન વધે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ?

👉20%

📌 જૈન ધર્મ ના 23 મા તીર્થ કર કોણ હતું ?

👉પાશ્વનાથ 

📌 8 કેળા ની વે.કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય?

👉12.5

📌 અલ્લાઉદીન ખીલજી ના પિતા નું નામ શું હતું ?

👉શાહબુદીન 

📌 દિલ્હી મા લાલ મહેલ કોને બંધાવ્યો હતો ?

👉બલ્બર્ન