TSSA QUIZ 17

 📌 ક્યાં અભ્યારણમાં ખાસ કરી ને દીપડા અને ચૌસીંગા વધુ જોવા મળે  છે?

👉વાસંદા

📌 અંબાજી માતાનો પ્રાગટોત્સવ ક્યા મહિનામાં મનાવવામાં આવે છે ?

👉પોષ✅

📌 મનુષ્ય ના શરીર માં મોટા આંતરડા ની લંબાઈ કેટલી હોય છે.?

👉1.5 મીટર

📌 સૌપ્રથમ જાહેર વહીવટની વ્યાખ્યા કોણે આપી હતી?

👉 હેમિલ્ટન

📌 સંગીત મકરંદ માં કેટલા પ્રકાર ના તાલ વર્ણવ્યા છે.?

👉101

📌મત આપવાના અધિકાર ને શુ કહેવાય.?

👉સેફ્રેજ ✅

📌 ગીરનાં જંગલને ક્યાં વર્ષ થી અભ્યારણ તરીકે જાહેર કરાયું?

👉1965

📌 ભારતની સંસદીય સરકાર અન્ય કયા નામે ઓળખાય છે ?   

👉કેબિનેટ સરકાર

📌 ગુજરાતનું એકમાત્ર નાટક જેને   રાષ્ટ્રપતિ સામે ભજવવામાં આવ્યું હતું?

👉મેના ગુર્જરી

📌 નીચેના માંથી કોણે નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે ?

A. રાજ્યવિધાન મંડળ B. રાષ્ટ્રપતિ C. સાંસદ ✅ D. રાજ્યપાલ

📌 બંધારણના ક્યાં ભાગમાં ચુંટણી અંગેની જોગવાઈ છે ? 
 
👉15

📌 એલિસબ્રિજની રચના કોને કરી હતી ?

👉 હિંમતલાલ

📌"અકિંચન"ક્યા સાહિત્યકારનુ તખલ્લુસ છે ?

👉ધનવંત ઓઝા✅

📌બંધારણ સભામાં કેટલા મુસ્લિમ મહિલા નો સમાવેશ કરવામા આવ્યો હતો ?

 👉1

📌 ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક ઉત્સવ કયો છે?

👉 ડાંગ દરબાર

📌સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જીલ્લો  કયો છે?

 👉 આણંદ

📌 શુદ્ધ સત્યાગ્રહી બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. કોનું વિધાન  કોનું છે?

👉 ગાંધીજી

📌 કયા સાહિત્યકાર પાટણ ને ગુજરાત ની અસ્મિતા નુ આધારબિદુ ગણાવે છે?

  👉 કનૈયાલાલ મુનશી

📌ગુજરાતમાં ગાલીચા વણાટ ના કેન્દ્રો કયા જિલ્લામાં આવેલ છે ?

👉 કચ્છ

📌 ગિન્ગોડો એટલે શું?

👉 કૂતરો

📌 મીનાવાડા કયા માતાજી નુ મંદિર  આવેલું છે?

👉દશામાંનુ

📌 મીનાવાડા કયાં જીલ્લા માં આવેલ છે?

👉 ખેડા

📌 ગુજરાતમાં  રાજય રોહણ ગેટ કયા આવેલ છે?

👉 ધરમપુર (વલસાડ)

📌દેસર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે?

👉 વડોદરા

📌 ઉમરેઠ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે?

👉આણંદ