TSSA Quiz 11
📌વિશ્વ મેલેરિયા દિવસ
👉
25
એપ્રિલ
📌અંદાજે 5000 વષૅ જૂનુ શિવલિંગ ખેડા જીલ્લા ના
ગામે થી મળી આવ્યું છે
👉
ચિત્રાસર
📌હાથિયા ઠાઠુ નો મહોત્સવ મહેસાણા માં કયા ઉજવાય છે અને કયારે ઉજવાય છે?
👉વાલમ (વિસનગર )
👉ચૈત્ર વદ પાચમથી દશમ
📌આતરાષ્ટીય નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે?
👉
29
એપ્રિલ
📌વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે
👉
22
એપ્રિલ
📌અંગ્રેજી ભાષા દિવસ કયારે ઉજવાય છે ?
👉 23 એપ્રિલ
📌ભારતમાં મેન ઓફ પીસ તરીકે કોણ જાણીતુ છે ?
👉
લાલ
બહાદુર શાસ્ત્રી
📌એશિયાટિક સોસાયટી ની સ્થાપક કોને અને ક્યારે કારી હતી ?
👉
સર
શૈયદ અહમદ ખાન
👉
1784માં
📌'વ્હુ લિવ્સ ઈફ ઈન્ડિયા ડાઈઝ ' આ ઉકિત કોણે કહી હતી ?
👉 જવાહરલાલ નહેરુ
📌અંનતરાય રાવળ ને કયી કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી
પુરસ્કાર એનાયત થયો હતો?
👉
તારગમ્ય
📌ભારતીય જનતા પાર્ટીનુ સમાચાર પત્ર કયુ છે?
👉
કમલ
સંદેશ
📌RSS
નુ
સમાચાર પત્ર કયુ છે?
👉
પંચજન્ય
📌RSSની કોને અને ક્યારે કરી હતી?
👉 કેષવ બલીરામ હેડગેવાર
👉
સ્થાપના
-27 સપ્ટેમ્બર 1925
📌બિહારમાં નાલંદા યુનિવર્સિટી ફરી શરૂ કરવાનુ સ્વપ્ન
કોનું હતું?
👉
ડૉ.એ.પી.જે.અબ્દુલ
કલામ
📌નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યારે
થઈ હતી?
👉 9 એપ્રિલ 1971
📌ABVP
નુ
પુરૂ નામ શું છે અને તેની સ્થાપના કોણે અને કયારે કરી હતી ?
👉
અખિલ
ભારતીય વિધાથી પરિષદ
👉
બલરાજ
માધોક
👉
સ્થાપના
- 9 જુલાઈ 1949
📌ભારતમાં મહિલાઓ માટે શરૂ થયેલો પ્રથમ પક્ષ કયો અને તેના
સ્થાપક કોણ છે?
👉
નેશનલ વિમેન્સ પાટી
👉
સ્થાપક
- ડૉ.શ્વેતા શેટ્ટી
📌ભારત માં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા કેટલી છે?
👉 7
📌NDA
નું
પૂરું નામ જણાવો?-
👉
નેશનલ
ડેમોક્રેટિક એલાયન્સ
📌UPA
નું
પૂરું નામ જણાવો?
👉
યુનાઇટેડ
પ્રોગ્રેસિવ એલાયન્સ
📌કોંગ્રેસ શબ્દ નો અથૅ શું થાય?
👉
લોકો
નો સમૂહ
📌લોકસભા ટીવી નુ જુનુ નામ શું હતું?
👉 DD લોકસભા
📌લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકો
કેટલી છે?
👉
131
📌લોકસભામાં અનુસૂચિત જાતિ બેઠકો કેટલી છે?
👉
84

Post a Comment