TSSA Quiz 10
📌વિશ્વ મેલેરિયા દિવસ
👉 25 એપ્રિલ
📌અંદાજે 5000 વષૅ જૂનુ શિવલિંગ ખેડા જીલ્લા ના ગામે થી મળી આવ્યું છે
👉 ચિત્રાસર
📌હાથિયા ઠાઠુ નો મહોત્સવ મહેસાણા માં કયા ઉજવાય છે અને કયારે ઉજવાય છે?
👉વાલમ (વિસનગર )
👉ચૈત્ર વદ પાચમથી દશમ
📌આતરાષ્ટીય નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે?
👉 29 એપ્રિલ
📌વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે
👉 22 એપ્રિલ
📌અંગ્રેજી ભાષા દિવસ કયારે ઉજવાય છે ?
👉 23 એપ્રિલ
📌ભારતમાં મેન ઓફ પીસ તરીકે કોણ જાણીતુ છે ?
👉 લાલ બહાદુર શાસ્ત્રી
📌એશિયાટિક સોસાયટી ની સ્થાપક કોને અને ક્યારે કારી હતી ?
👉 સર શૈયદ અહમદ ખાન
👉 1784માં
📌'વ્હુ લિવ્સ ઈફ ઈન્ડિયા ડાઈઝ ' આ ઉકિત કોણે કહી હતી ?
👉 જવાહરલાલ નહેરુ
📌અંનતરાય રાવળ ને કયી કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો?
👉 તારગમ્ય
📌ભારતીય જનતા પાર્ટીનુ સમાચાર પત્ર કયુ છે?
👉 કમલ સંદેશ
📌RSS નુ સમાચાર પત્ર કયુ છે?
👉 પંચજન્ય
📌RSSની કોને અને ક્યારે કરી હતી?
👉 કેષવ બલીરામ હેડગેવાર
👉 સ્થાપના -27 સપ્ટેમ્બર 1925
📌બિહારમાં નાલંદા યુનિવર્સિટી ફરી શરૂ કરવાનુ સ્વપ્ન કોનું હતું?
👉 ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ
📌નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 9 એપ્રિલ 1971
📌ABVP નુ પુરૂ નામ શું છે અને તેની સ્થાપના કોણે અને કયારે કરી હતી ?
👉 અખિલ ભારતીય વિધાથી પરિષદ
👉 બલરાજ માધોક
👉 સ્થાપના - 9 જુલાઈ 1949
📌ભારતમાં મહિલાઓ માટે શરૂ થયેલો પ્રથમ પક્ષ કયો અને તેના સ્થાપક કોણ છે?
👉 નેશનલ વિમેન્સ પાટી
👉 સ્થાપક - ડૉ.શ્વેતા શેટ્ટી
📌ભારત માં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા કેટલી છે?
👉 7
📌NDA નું પૂરું નામ જણાવો?-
👉 નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ
📌UPA નું પૂરું નામ જણાવો?
👉 યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ
📌કોંગ્રેસ શબ્દ નો અથૅ શું થાય?
👉 લોકો નો સમૂહ
📌લોકસભા ટીવી નુ જુનુ નામ શું હતું?
👉 DD લોકસભા
📌લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકો કેટલી છે?
👉 131
📌લોકસભામાં અનુસૂચિત જાતિ બેઠકો કેટલી છે?
👉 84

Post a Comment