TSSA QUIZ 14
📌દિલ્હી ની ગાદીપર સૂર વંશ નુ શાસન સ્થાપનાર શાસક કોણ હતો?
👉 શેરશાહ સૂરી
📌દેલવાડા ના જૈન દેરાસર કયી સદીમાં નિમૉણ થયેલા છે?
👉
13મી સદીમાં
📌કારગિલ યુદ્ધમાં પ્રથમ ગુજરાતી શહીદ કોણ થયું હતું?
👉 અજય જાડેજા
📌ગુજરાત વિધાપીઠ આદિવાસી સંગ્રહાલય કયા આવેલ છે?
👉
અમદાવાદ
📌લખધીરજી એન્જિનિયરિગ કોલેજ કયા આવેલી છે?
👉
મોરબી
📌પંચાયતોની ચૂંટણી બિનહરીફ થવી જોઇએ તેવી ભલામણ કયી સમિતિ એ કરી
હતી?
👉
રસીકલાલ પરીખ સમિતિ
📌ગાંધીજી 1915 માં ભારત આવ્યા ત્યારે તેમની ઉમર કેટલી હતી ?
👉
46 વર્ષ
📌વનસમૃદ્ધિ ની જાળવણી ,કૃષિ તથા ઉછેર ના કાર્ય ક્ષેત્ર ને સું કહેવાય?
👉
હોટિકલ્ચર
📌ઙેનીસ કપ કયી રમત સાથે સંકળાયેલ છે ?
👉 ટેબલ ટેનિસ
📌મેડમ કામાનો જન્મ કયા થયો હતો?
👉
મુંબઈ
📌નિયામક ધારો ક્યારે અમલ માં આવ્યો હતો?
👉 1773
📌ઠક્કર બાપા નો જન્મ કયાં જિલ્લામાં થયો હતો?
👉
ભાવનગર
📌સમાસ ઓળખો : સપ્રમાણ
👉બહુવિહી
📌
પગરખું કયો સમાસ છે?
👉 ઉપપદ
📌
ક્યાં દેશ માં પાતાળ કુવા સૌથી વધુ છે?
👉
ઓસ્ટ્રેલિયા
📌
લોહી ની ph કેટલી હોય છે?
👉
7.4
📌ભીમતાલ મીઠા પાણી નુ સરોવર કયા રાજયમાં આવેલુ છે?
👉 ઉતરાખંડ
📌
ભારતમાં કેટલા શાસ્ત્રીય નૃત્ય પ્રચલિત છે?
👉
8
📌
ગુજરાત માં કાગળ બનાવવા નું કારખાનું ક્યાં આવેલું છે?
👉
બારેજડી
📌પર્વતીય વિસ્તાર માં રેલમાર્ગ પસાર કરવા સુ બનાવવામાં આવે છે?
👉
બોગદા
📌
વિશ્વ નું સૌથી ઊંડું મીઠા પાણી નું સરોવર ક્યાં આવેલું છે?
👉
બૈકલ
📌
પ્રથમ મરાઠા વિગ્રહ ક્યારે શરૂ થયો હતો?
👉
1775
📌
ભારત ના પ્રથમ હિંદી ગવર્નર કોણ હતા?
👉
રાજગોપાલ ચારી
📌
ભારત માં કેટલા ટકા લોકો ગામડાંમાં વસે છે?
👉
70%
📌
ગુજરાત ની અસ્મિતા ના સ્વપ્નદષ્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે?
👉
ઈન્દુલાલ યાજ્ઞિક
📌
ખલિફા નો અથૅ શું થાય ?
👉ધાર્મિક વડો
📌
કયા વષૅ ને સ્વણિમ ગુજરાત તરીકે ઉજવવામાં આવ્યું હતું ?
👉2010

Post a Comment