TSSA QUIZ 15
📌 પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
👉
આદિલ મન્સૂરી
📌
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા
લીધી હતી?
👉ભૂમાનંદ સ્વામી ✅
📌
અહીં આપેલા ધાન્ય પૈકી કયું ધાન્ય તાપી,
સુરત, ડાંગ જિલ્લાના મુખ્ય ખોરાકમાં સમાવિષ્ઠ થતું નથી?
A. કોદરો B. નાગલી C. વરઈ D.
બંટી✅
📌
બંધારણ ના ........મો સુધારો દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત
અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું .
👉
86
📌
ગુજરાતમાં વહાણવટા દ્વારા ચાલતા વ્યાપારનો ઇતિહાસ સૌપ્રથમ કયા
પુસ્તકમાંથી મળી આવે છે?
👉ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી✅
📌
ગુજરાતના આઠમા મુખ્યમંત્રી કોણ હતા?
👉અમરસિહ ચૌધરી✅
📌
અલેક અથવા અલિચીની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે
👉 જામનગર✅
📌આવક વેરા દિવસ
👉
24 જુલાઈ✅
📌
પઢાર નૃત્ય બીજા કયા નામે અોળખાય છે ??
A. હલાર B. હલેસા C. ડોકા D. હુડા
📌
બપોર એક મોટું શિકારી કૂતરું છે . અલંકાર ઓળખાવો?
👉 રૂપક
📌 દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. અલંકાર ઓળખાવો?
👉 સજીવારોપણ
📌 મારાથી ગીત ગવાય છે વાક્ય નું કર્તરી વાક્ય શું થાય?
👉 મે ગીત ગાયુ
📌 કયા ગુજરાતી કવિએ દાંડિયાત્રામાં ભાગ લીધો હતો ?
👉 કૃષ્ણલાલ શ્રીધરાણી
📌 શબ્દલોક ના લેખક કોણ છે?
👉ફાધર વાલેસ
📌 યક્ષગાન ક્યાં નું લોકનૃત્ય છે?
👉 કણૉટક
📌 મોળીડો એટલે શું?
👉 ફેટો
📌 કરગમ નૃત્ય ક્યાં રાજ્ય નું છે?
👉 તમિલનાડુ
📌 ક્યાં ખેલાડી ની ટરબનેટર તરીકે ઓળખાય છે?
👉 હરભજનસિહ
📌 1907 માં જ્યારે ગાંધીજી જેલમાં ગયા તયારે તેમના માટે ભોજન બનાવનાર
વ્યક્તિ કોણ હતું ?
👉 થંબી નાયડુ

Post a Comment