Tssa Quiz 2

 📌રવિન્દ્રનાથ ટાગોર ની કેટલા મી જયંતિ ઉજવાણી?

👉 158મી

📌તાજેતરમાં અરુણાચલપ્રદેશના લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા ?

👉પી.કે. સૈકીયા

📌ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરાઈ ?

👉  અમિત અગ્રવાલ

📌બ્લડપ્રેશર માપવા શું તપાસવામાં આવે છે?

👉 ધમની

📌શરદ જોષી ની રચનાને આધારે કઈ ટેલિવિઝન શ્રેણી બનાવવામાં આવી હતી ?

👉 લાપતાગઝ

📌ઘરજમાઈ કયો સમાસ છે? 

👉 મધ્યમપદલોપી

📌દેરા દરબાર ગઢ ભીતચિત્રો કયા જિલ્લામાં જોવા મળે છે? 

👉 કચ્છ

📌વક્રદશી ઉપનામ કોનુ છે? 

👉 મધુશુદન પારેખ

📌શહિદ નો મેળો કયા રાજયમાં ભરાય છે ?

👉 પંજાબ

📌કિમિયાગર ઉપનામ કોનુ છે?

👉 મધુસુદન પારેખ

📌ધનેટી અને ઢેબરિયા શુ છે?

👉 ભરતકામ ની કળાઓ

📌પોર્ટુગીઝ શાસન ને કારણે ગોવાને ભારતના મોઢા પરનો ખીલ કોણ કહેતા હતા ? 

👉 ડૉ.રામમનોહર લોહિયા

📌 રાન્ડે કોણ હતો ? 

👉 પ્લેગ કમિશનર

📌અમેરિકન બંધારણ નો પિતા?

👉  જેમ્સ મેડિસન

📌પેશબ દ્વારા પાણીના વ્યયનું  નિયત્રણ ક્યાં અંત:સ્ત્રાવ  દ્વારા થાય છે

👉  વશોપેશીન

📌અરવલ્લી જીલ્લો બન્યો ત્યારે રાજયપાલ કોણ હતા? 

👉 કમલા બેનીવાલ

📌તાજેતર માં  ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ  માટે કઈ નવી યોજના અમલમાં મૂકી ?

👉  વહાલી દિકરી યોજના

📌 નીલકા નદી ક્યા જીલ્લામાં વહે છે ? 

👉  બોટાદ

📌 ચુંબક ના પ્રકાર કેટલા છે ?

👉 6

📌તાજેતર માં ભારત અને ફ્રાન્સ વચ્ચે કયો યુદ્ધાભ્યાસ થયો?

👉 ઘરૂડ

📌નૂર, સિપિહર જેવી કૃતિ ઓ લખનાર કવિ? 

👉 અમીર ખૂસરો

📌દુનિયા નુ સૌપ્રથમ સુપર કમ્પ્યુટર છે?

👉 Cray

📌વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે?

👉 8 જૂન

📌ગુજરાત ના ક્યાં મંદિર પાસે લીમડાનું પ્રાચીનકાળથી એક ડાળ મીઠુ છે?

👉 ડાકોર

📌પ્રભાસ પાટણ ખાતે આવેલુ પ્રભાસ પાટણ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે

👉 ગીર સોમનાથ

📌ભારતમાં આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય?

👉 કણૉટક

📌કયી જગ્યાએ 2026 ના શીતકાલીન ઓલિમ્પિક નુ આયોજન થશે.

👉 ઈટાલી

📌ગુજરાત માં કેટલી યુનિવર્સિટી ઓ આવેલી છે?

👉 47

📌અમદાવાદના દુષિત પાણીના નિકાલ માતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?

👉 પીરાણા પાસે

📌વલ્કલ ઉપનામ કોનુ છે ?

👉 બ.ક.ઠાકોર