Tssa Quiz 3

 📌જાહેર વહીવટ ને હિન્દીમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે?

👉  લોક પ્રશાસન

📌લોક પ્રશાસન શબ્દ કઇ ભાષાનાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

👉 સંસ્કૃત

📌સૌથી મોટી અંડર બ્રિજ રેલવે ટનલ ક્યાં રાજ્યમાં બની છે અને તેની જેની લંબાઈ  કેટલા કિ.મી છે?

👉 આંધ્રપ્રદેશ (   લંબાઈ ૬.૬ કિ.મી)

📌નહેરુ અહેવાલ સરકાર સમક્ષ કયારે રજુ કરવામાં આવ્યો ?

👉 10 ઓગસ્ટ 1928

📌રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ઉમેદવારી નોધાવા માટે લાયકાત અનુચ્છેદ કયો  છે?

👉 અનુચ્છેદ 57

📌સંસ્કારની શ્રીમંતાઈ કૃતિ ના સર્જક  કોણ છે ?

👉 કુન્દનિકા કાપડિયા

📌દહેજ પ્રતિબંધ કાનૂન વષૅ કયુ છે?

👉  1961

📌કર્ણાટક માં આવેલ રોકેટ ધોધ કઈ નદી પર આવેલો છે?  

👉 શેરાવતી

📌ગુજરાત ની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરાતા અલૂણા વ્રત કયા નામે ઓળખાય છે?
 
👉 મોરાકત

📌સ્વતંત્ર મજૂર પક્ષ ની સ્થાપના કયારે  અને કોણે કરી હતી?

👉 1936 માં બી.આર.આબેડકર
 
📌"તારી આખનો અફિણી "પંકિત ના રચયિતા કોણ છે?

👉 વેણુભાઈ પુરોહિત

📌ગુજરાત ના પહેલાં સંગીતકાર નુ બિરૂદ કોણે મળેલુ છે

👉 આદિત્યરાય વ્યાસ જૂનાગઢ

📌જગન્નાથ જી ના રથનું નામ શુ છે ?

👉 નંદીઘોષ

📌ઈન્ટરનેશનલ ડે ઓફ ટોપિકસ કયારે ઉજવવામાં આવે છે

👉 29 જૂન

📌"ભારતીય સંગીતનો વિકાસ "નામ ના પુસ્તક કોણુ છે?

👉 અમુભાઈ દોશી

📌ભરૂચ નો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

👉 કુમારપાળ

📌ગુલબંકી છંદ ના પ્રણેતા?

👉બ.ક.ઠાકોર

📌મેડમ ભીખાજી કામા ના પિતા નુ નામ શું હતું

A. સોરાબજી ફેરમજી પારસી
B. સોરાબજી ફેરમજી પટેલ✅
C. સોરાબજી ફેરમજી જૈન
D. સોરાબજી ફેરમજી કામા

📌 ફૂલ માતા નુ મંદિર કયા આવેલું  છે?

👉 બોરસદ

📌'મેરા હો ચાગબા કયા રાજયનો ઉત્સવ છે?

👉  મણિપુર

📌વીગ ઓફ નેશન્સ ના સ્થાપક કોણ હતા?

👉વુડરો વિલ્સન