Tssa Quiz 4

 📌ભારત ના કયાં બે મહાનુભાવો યુનેસ્કોના અધ્યક્ષ પદ રહી ચૂક્યા છે?

👉 સવૅપલ્લી રાધાકૃષ્ણ અને મૌલાના આઝાદ

📌અટલ પેન્શન યોજના ભારત સરકાર ના કયા મંત્રાલય હેઠળ આવે છે ?

👉 નાણામંત્રાલય

📌GST દૂર કરનાર પ્રથમ દેશ કયો છે?

👉  મલેશિયા

📌આર એસ એસ નું સામયિક નું નામ શું છે?

👉 પંચજન્ર

📌સમુદ્ર ની ઊડાઈ માપવાના એકમ નુ નામ જણાવો 

👉 ફેધમ 

1 ફેધમ = 6 ફૂટ

1 ફેધમ = 1.8 મીટર

📌"ગનીમ" શબ્દ. નો અર્થ શું થાય? 

👉 દુશ્મન

📌સાબરમતી ના મેદાન ની રચના કયા બે જિલ્લામાં થયેલી છે?

👉 ગાધીનગર અને અમદાવાદ

📌લોકસભા નો મુદ્રાલેખ શું છે? 

👉 ધમૅચક પરિતનાયૅ

📌લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?

A. નવલકથા

B. એકાંકીનાટક

C. કાવ્યસંગ્રહ

D. નવલિકા✅

📌 ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

  A. ભોળાભાઈ પટેલ

  B. કાકાસાહેબ કાલેલકર

  C.પન્નાલાલ પટેલ

  D. મોહનભાઈ પટેલ✅

📌નીચેનામાંથી રોગાન કળા સાથે કોણ સંકળાયેલા છે ?

A વિઠ્ઠલદાસ બાપોદરા

B કાનજી ભૂરા બારોટ

C અવિનાશ વ્યાસ

D અબ્દુલ ગફુર ખત્રી✅

📌 સીતાના સયંવર  માં  ક્યાં ભગવાન નું ધનુષ  મુકાયું  હતું ?

A. વિષ્ણુ

B. શ્રીરામ 

C. શિવજી ✅

D. કૃષ્ણ

📌કયા પ્રકારનો કોલસો બ્રાઉન કોલસા તરીકે ઓળખાય છે ?

 A. બિટ્યુમિન કોલસો

 B. કોક

 C. લિગ્નાઇટ✅

 D. ઍન્થ્રેસાઇ

📌કયો બાયોમેડિકલ વેસ્ટ પીળા રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?

A. ગ્લોવ્ઝ

B. ડ્રેસિંગ મટિરિયલ્સ✅

C. નીડલ

D. વધેલો ખોરાક

📌થોળ ખાતે ગેઈમ રિઝર્વ રચના કયારે થઈ હતી 

👉2012

📌કયા બંદરને ભારત નુ મોટુ પ્રવાહી બંદર કહેવામાં આવે છે? 

👉 સિક્કા

📌ગુજરાત મા દાડી કુટીર ક્યા આવેલી છે?

👉 ગાધીનગર

📌ગુજરાત મા ગાંધી કુટીર ક્યા આવેલી છે ?

👉 નવસારી

📌આપણી આંખ નો કયો ભાગ સૌપ્રથમ પ્રકાશ ના સંપર્ક માં આવે છે? 

👉 કનીનિકા

📌કાનજી માલણ કયા સ્થળે વહાણ લંગારતો હતો ?

👉 માડવી

📌વિદ્યુત ની સર્વ શ્રેષ્ઠ સુવાહક ?

👉 ચાંદી

📌દીવમાં કયા સુધી પોટુગીઝ નો વસવાટ હતો ?

👉  1961

📌માનવ શરીરમાં કેટલી જ્ઞાનેદ્રીઓ હોય છે 

👉 5

📌ઘોઘા-દહેજ એકબીજાથી કેટલા નોટિકલ માઈલ દૂર છે?

👉 17