Tssa Quiz 100

 📌 બોદ્ધ ધર્મ ના પવિત્ર ગ્રન્થ નું નામ જણાવો?

👉 ત્રિપિટક

📌 ભારતનુ સૌપથમ જાહેર સાહસ કયુ ? 

👉 તાર ટપાલ સેવા

📌 તપાસપચની રચના કોણકરે ?

👉 ભારત સરકાર &રાજય સરકાર

📌 ભારતમાં સૌપ્રથમ યુનીવર્સીટીની સ્થાપના ક્યારે થઇ હતી ?

👉1857

📌 કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવા ફળ અને દુધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે 

👉 ફિરંગીઓ   

📌 FATF ( Financial Action Task Force ) નું મુખ્યાલય કયાં આવેલું છે ?

👉પેરિસ 

📌 યૂનિસેફની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?

👉1946

📌 ક્યાં અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બનાવવામાં આવે છે? 

👉વ્યતિરેક 

📌 ગુજરાતની સોલંકી વંશ પછી કોનું શાસન આવે છે? 

👉વાઘેલા 

📌 પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

👉તલાટી કમ મંત્રી 

📌 સબમરીનની અંદરથી બહારની વસ્તુઓ જોવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય.

👉પેરિસ્કોપ

📌ટાઈફોડના તાવમાં બેક્ટેરિયા શરીરના ક્યા ભાગ પર હુમલો કરે છે.

👉આંતરડા

📌મગ્લોર થી કન્યાકુમારી સુધી નો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? 

👉મલબાર તટ

📌 કોને ભારતનો દરિયા કિનારો અડતો નથી??

A.  પશ્ચિમ બંગાળ B. કેરલ C. કર્ણાટક D. આપેલ તમામ ને અડે ✅

📌 પ્રથમ રાજભાષા પંચ ક્યારે રચાયુ?

👉 1955

📌 તપાસ પંચ ધારો  કયો છે જણાવો?

👉1952

📌 ગુજરાતનો ખેલાડી રાજ્ય કક્ષા એ સારું પ્રદર્શન કરે તો કયો એવોર્ડ આપવામાં આવે છે?

👉 જયદીપ સિહ

📌 બક્સા ટાઇગર રિઝર્વ ક્યા આવેલું છે?

👉પ.બંગાળ

📌 શીલા દીક્ષિતનો જન્મ કયાં રાજ્યમાં થયો હતો?

👉પંજાબ

📌 હનુમાન જયંતી કયારે ઉજવવામાં આવે છે ?

👉ચૈત્રી પૂર્ણિમાં

📌  દર વર્ષે સંસદની પ્રથમ બેઠકને કોણ બોલાવે છે ?

👉 રાષ્ટ્રપતિ

📌 રાષ્ટ્રપતિ શું કરે તો તેમના પર મહાભિયોગ ચલાવીને હટાવી શકાય છે ?

👉બંધારણનું ઉલ્લંઘન કરે તો 

📌 લોકસભામાં "બે" સભ્યોની નિમણુંક કોણ કરે છે ?

👉 રાષ્ટ્રપતિ

📌 મહાભિયોગનો પ્રસ્તાવ કેટલા સદસ્યો દ્વારા પસાર કરીને તેમને બીજા ગૃહમાં મોકલાય છે ?

👉૨/૩

📌 સંસદની સંપૂર્ણ બેઠક કોણ બોલાવે છે ?

👉રાષ્ટ્રપતિ

📌રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે ?

👉ઉપ-રાષ્ટ્રપતિને

📌 લોહરી તહેવાર કયા મહિનામાં ઉજવાઈ છે?

👉જાન્યુઆરી 


📌 લોકસભાની વધારેમાં વધારે કેટલી બેઠકો હોય છે ?

👉552 

📌ત્રિપુરાની રાજ્યસભામાં કેટલી બેઠકો છે ?

👉1 

📌 ભારતના લોકોનું સંપૂર્ણ રીતે પ્રતિનિધિત્વ કોણ કરતુ હોય છે ?

👉લોકસભા

📌 નીચેનામાંથી ઉપલું ગૃહ કયું છે ?

👉રાજ્યસભા