Tssa Quiz 101
📌 બંધારણમાં સંસદનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવેલો છે ?
👉 પાંચમા ભાગમાં
📌 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?
👉અનુચ્છેદ 356
📌 બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી ?
👉 જવાહરલાલ નહેરુ
📌 રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિની ચુંટણીના વિવાદોનું નિરાકરણ કોણ કરે છે ?
👉 સુપ્રિમ કોર્ટ
📌 ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
👉હરીલાલ કાણીયા
📌 લોકસભાના અધ્યક્ષની ચુંટણીની તારીખ કોણ નક્કી કરે છે ?
👉રાષ્ટ્રપતિ
📌 જો કોઈ વ્યક્તિ સંસદમાં બંને ગૃહમાં ચુંટાય તો તેને એક ગૃહમાંથી રાજીનામું કેટલા દિવસમાં આપવું પડે છે ?
👉10 દિવસમાં
📌 પ્રભાશંકર સોમપુરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
👉 સ્થાપત્ય
📌 સત્તાનું પ્રતિનિધાન હોવુ એટલે શું?
👉 વહિવટી પકીયા
📌 વટહુકમ બહાર પાડવો તે કઈ સત્તા છે?
👉 ધારાકીય સતા
📌એડમિનિસટેશન શબ્દ કઈ ભાષાનો શબ્દ છે?
👉 લેટીન ભાષા
📌 જાહેર વહિવટમા નિરીક્ષણ એટલે શું?
👉 સતત ચાલતી પકિયા
📌 બજેટ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ?
👉 ફ્રેન્ચ
📌 સતાધિકાર સ્વરૂપ એટલે શું?
👉 કાનુની
📌 રાજયમા નિયામક કચેરી ??
👉 કારોબારી એકમ
📌 ભારતનુ મહેસુલી વર્ષ કયું?
👉 ઓગસ્ટ થી જુલાઇ
📌 વહીવટ નો આત્મા કોણ કહે છે ?
👉 સંકલન
📌 કલેકટરનુ પરપરાગત કારય ?
👉 મહેસુલ એકત્ર કરવુ
📌 સાયમન ગો બેક કોનું સૂત્ર છે?
👉 લાલાલજપત રાય
📌 ચેકમેટ,નાઈટ,કાસલ,રૂક કઈ રમતમાં વપરાતા શબ્દો છે?
👉ચેસ
📌 મુખ્ય ચુંટણી કમિશનરની નિમણુંક કોણ કરે છે?
👉રાષ્ટ્રપતિ
📌રાષ્ટ્રપતિ બનવા માગતા ઉમેદવારના કેટલા "સમર્થક" હોવા જોઈએ?
👉 ૫૦
📌 કમ્પ્યુટરની કઈ ભેઢીમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ થયો ?
👉ચોથી
📌 વિશ્વ માં સૌથી વધારે રબર ક્યાં દેશમાં પેદા થાય છે?
👉 મલેશિયા
📌 કયો મહાસાગર સૌથી વિશાળ છે?
👉 પ્રશાંત મહસાગર
📌 ઘનાવરણ પૃથ્વી સપાટી નો કેટલા ટકા ભાગ રોકે છે ?
👉29%✅
📌 કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે?
👉 નેહરુ રીપોર્ટ
📌 રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય દળોના દરજ્જા કોણ આપે છે ?
👉ચુંટણી પંચ
📌 વિધાનસભાના સભ્યોની અયોગ્યતાઓ પર રાજ્યપાલને કોણ સલાહ સુચન કરે છે ?
👉ચુંટણી પંચ
Post a Comment