Tssa Quiz 105
📌મહેસૂલ ઉઘરાવવા મરાઠાઓ જે સૈન્ય રાખતા તેના નિભાવ માટેનો કર કયો હતો?
👉મુલકગીરી
📌SCO -Shanghai cooperation organisation ની સ્થાપના કયારે થઈ હતી ?
👉 15 જૂન 2001
📌 ભવાઈ આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ કાઈ હતી?
👉 બહુરૂપી
📌 એન્ડોઈડ એપ્લિકેશન બનાવવા કયી લેગવેજ નો ઉપયોગ થાય છે ?
👉 જાવા
📌ગુજરાતમાં પોતાના સિક્કા પડાવનાર પ્રથમ બાદશાહ કયો હતો ?
👉 અકબર
📌 NJAC ACT ક્યારે અમલમા આવ્યો
👉 13 એપ્રિલ 2015
📌 NJAC ACT ક્યારે ઘડવામા આવ્યો?
👉2014
📌સુકી ધરતી સુકા હોઠ કોણી કૃતિ છે?
👉 દિલીપ રાણપુરા
📌 શ્રેષ્ઠ બાળ સાહિત્ય માટે ક્યું પારિતોષિક આપવામાં આવે છે ?
👉રમણલાલ સોની પારિતોષિક
📌થોતલાકોડા બૌદ્ધ મઠ કયા રાજયમાં આવેલ છે ?
👉 આંધ્રપ્રદેશ
📌NSG નું વડું મથક ક્યાં આવેલું છે?
👉 માનેસર ગુરૂગ્રામ
📌 NSG નો મોટો શું છે?
👉 સેવા સર્વોત્તમ સુરક્ષા
📌જીલ્લા પંચાયત મા વધુ માં વધુ કેટલી બેઠક હોય છે ?
👉 52
📌કચ્છ નો અખાત અને ખભાત નો અખાત ને કેટલા જીલ્લા ને સ્પશૅ છે ?
👉 8
📌ગુજરાત ના ત્રણ અંખડ જીલ્લા કયા છે જેનુ વિભાજન ના થયું હોય તે જિલ્લા જણાવો?
👉 કચ્છ, ડાગ ,અમરેલી
📌 સુરીતા,આનંદ અને સુદત કઈ કૃતિ ના પાત્રો છે?
👉 દિપનિર્માણ
📌ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી ?
👉લોર્ડ કોર્નવોલિસ
📌Give plural form of :- 'Fish'
👉 Fish
📌'ગ્લુકોઝ' કેવા પ્રકારનો પદાર્થ છે ?
👉તટસ્થ
📌હીરા ભાગોળની વાવ કયા આવેલી છે ?
👉 ડભોઈ
📌ભવાઈમાં સ્ત્રીનું પાત્ર ભજવતા પુરૂષને શું કહેવામાં આવે છે ?
👉 કાંચળીયો
📌 ઉકાઈ બંધ કયા તાલુકામાં આવેલ છે?
👉સોનગઢ
📌 મધર ટેરેસા' કયા દેશનાં વતની હતા ?
👉 યુગોસ્લાવિયા
📌 ભારતના 'મિસાઈલ મેન' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
👉ડૉ. અબ્દુલ કલામ
📌 "સાબરમતી" નદી કિનારે ક્યાં ઋષિ દ્વારા અસ્થી ત્યાગ કરવામાં આવેલા?
👉દધીચિ
📌 પૃથ્વીની ભ્રમણની અસર બતાવતું યંત્ર કયું ?
👉 ગાયરોસ્કોપ
📌 ૧૦ જાન્યુઆરીનો દિવસ - કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
👉વિશ્વ હાસ્ય દિવસ
Post a Comment