Tssa Quiz 25

 📌 કોઈ Word ફાઈલમાં Auto Save માં મહત્તમ કેટલો સમય આપી શકાય ?

👉૧૨૦ મિનિટ

📌 ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ આદિવાસી વસતી ધરાવે છે?

👉14

📌 ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મનોવિજ્ઞાન અને તેના લેખકનું નામ જણાવો.

👉ચિત્તશાસ્ત્ર-મણિલાલ દ્વિવેદી

📌 ઍલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતના રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોથી સંબંધિત કયું પુસ્તક લખ્યું છે?

👉રાસમાળા

📌 Scanner ની ગુણવત્તા શેમા મપાય છે?

👉 ppi(pixel per inch )✅ 

💁‍♂️Dpi(dot per inch)

📌 રાજ્યમાં વહીવટમાં ઇલેકટ્રોનિક શાસન અપનાવવાથી ક્યાં ફાયદા થયેલ છે ?

A. ઝડપી કાર્ય નિકાલ અને કાર્ય સરણીકરણ  B. ભ્રષ્ટાચાર ઘટાડો 

C. માહીતી ની ત્વરિત આપલે  D.  આમાં થી બધા સાચા✅

📌લેન્સ ના પાવર નો એકમ કયો છે ?

👉ડાયોપ્ટર

📌 નિયમો ના સમૂહ ને કયા નામથી ઓળખવામાં આવે છે? 

👉પ્રોટોકોલ

📌 કાગડો શબ્દ નો સમાનાથી કયો?

A. ચંપો B. કેવળ C. કોયલ D. વાયસ✅

📌 રમજાન ઈદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

👉ઈદ-ઉલ-ફિત્ર

📌 સામાન્ય ચૂંટણીમાં કેટલા ટકા મેળવનાર પક્ષને રાષ્ટ્રીય પક્ષ નો દરજજો મળે છે?

👉6

📌 હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે?

👉5-7-5-

📌 જસમા ઓડણ ઝંડા ઝૂલણ અને રાજા દેઘણ જેવા વેશો લખનાર કોણ હતા?

👉અસાઈત ઠાકર

📌 હિન્દૂ વિકાસદરની અવધારણા ક્યાં અર્થશાસ્ત્રીએ આપી?

👉 પ્રો.રાજા કૃષ્ણ

📌 જે ભાગોમાં વધુ સિંચાઈ કરવામાં આવે સે એમાં કેટલીક જમીનો ઉપર એક મીઠાનો પોપડો જામી જાય સે તેને શું કહેવાય છે?

👉કલ્લર(kllar)

📌 ઇન્ટરનેટ ઉપર મળવાપાત્ર પ્રથમ ભારતીય સમાચાર પત્ર ક્યૂ છે?

👉 ધ હિન્દુ✅

📌 ઓઝોન સ્તરમાં ઘટાડો સૌપ્રથમ કયા વષૅમાં નોધાયો હતો? 

👉 1980

📌 "શુભ્ર" નો સમાનાર્થી શબ્દ કયો છે ?

A. કાળુ B. સફેદ✅ C. લીલુ D. લાલ

📌 "વાચ" શબ્દ નો સમાનાર્થી  આપો?

A. વાક્ય B.  રૂપ C. સૌદયૅ D. વાણી✅

📌 બંધારણ ની બેઠક દરમિયાન કેટલા સુધારા રજૂ કરાયા હતા ?

👉7635