Tssa Quiz 28
📌 એબલ પુરષ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે?
👉ગણિતશાસ્ત્ર
📌 'લોકકલા ના ઉપાસક તરીકે કોણ જાણીતુ છે?
👉ખોડીદાસ પરમાર
📌 ભકિત નિકેતન આશ્રમમાં કયા સંન્યાસી એ કાન્તિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બનીને રજૂ કયૉ છે?
👉સ્વામી સચ્ચિદાનંદ
📌 Ms wordમાં પેપર સાઈઝ બદલવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે?
👉page setup
📌 કોને લેનપુલે "લઘુ અકબર" કહીને બિરદાવ્યા હતા ?
👉 દારા શિકોહ
📌 જાહેર વહીવટના ઈતિહાસમાં જાહેર વહીવટ નો કયો તબક્કો વહીવટ ના અંધકાર યુગ તરીકે ઓળખાય છે?
👉 ચોથો
📌કયુ વડૅ પ્રોસેસર પહેલાં આવ્યું હતું ?
👉word star
📌 Windows Exploer એ શું છે?
👉 file manager
📌 પ્રોજેક્ટ ફાઈલ નું એકસટેશન શું હોય છે
👉.mpp
📌 ફૂટબોલ નું પ્રથમ આયોજન ક્યારે થયું હતું.
👉1930
📌 અલંકાર ઓળખાવો : શામળ કહે બીજા બાપડા, હાણ સરીખા પારખ્યા.
👉ઉપમા
📌 “બે ઘરનો પરોણો ભૂખે મરે.” આ કહેવતનો અર્થ શો થાય છે ?
A. માણસ ભૂખ્યો રહે છે. B. થોડું થોડું કરતાં ભારે મોટું કામ કરવું પડે છે.
C. અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય.✅ D. અગમચેતી યા દીર્ધદષ્ટિ ન વાપરવી
📌 કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો?
A. વણસવું B. બગડવું C. ખરાબ થવું✅ D. વખોડવું
📌 સૂર્ય અને પૃથ્વી વચ્ચે નું અંદાજિત અંતર.....
👉15.. કરોડ..
📌સૌર પરિવાર ના કુલ ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે?
👉 173
📌 સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા ધાબા શું કહેવાય?
👉 સુર્ય કલંક
📌 પૃથ્વી ક્યાં બે ગ્રહો વચ્ચે આવેલી છે?
👉 શુક્ર અને મંગળ
📌 આદિલ મન્સૂરી નો જન્મ કયા થયો હતો?
👉 અમદાવાદ
📌 'ન્યુયોર્ક નામે ગામ' ગઝલ સંગ્રહ કોનો છે?
👉 આદિલ મન્સૂરી
📌 રામનારાયણ પાઠક સાહિત્ય લખવાની શરૂઆત ક્યાં ઉપનામ થી કરી હતી?
👉 જાત્રાળું
📌90 વર્ષે ઉજવવા માં આવતા મહોત્સવ શું કહેવાય?
👉 બિલિયમ મહોત્સવ
📌 જીવનવિકાસ અને જીવનસંગ્રામ પુસ્તક ની રચના કોણે કરેલી છે?
👉 ઈન્દુલાલ યાજ્ઞિક
📌 ગ્રેનાઈટ ક્યાં પ્રકાર ની ખડક છે?
👉 આગનેય
📌 26 .. January 2001મા આવેલ કચ્છ ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
👉 7.9
📌 વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે?
👉 કોટોપેક્ષી
📌 મન ગમંયતી બોલ દમયંતી ,નળે પાડયો સાદ અંલકાર ઓળખવો?
👉 શબ્દાનુપાસ
📌 રોકેટ ન્યુટન ની ગતિના કયા નિયમના સિધ્ધાત પર કામ કરે છે?
👉ત્રીજા નિયમ
📌 પેંજીયા એટલે શું?
👉 આદિ મહાખંડ

Post a Comment